દાલ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
દાલ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેરની દાળને પાણીમાં પલાળી કુકરમાં હળદર અને મીઠું નાખી ચાર સીટી વગાડી બાફી લો. પછી તેને બ્લેન્ડર વડે ક્રશ કરો. ઘઉંના લોટમાં ચણાનો લોટ ઉમેરી તેમાં મીઠું, હળદર,તેલનું મોણ નાખીને કણક બાંધો.
- 2
પછી તેની પાતળી રોટલી જેવા વની લો. હવે તેના પીસ કરો. વઘારીયા માં તેલ મૂકી રાઈ અને અજમો નાખી વઘાર કરો. પછી તેમાં શીંગદાણા અને લીમડો નાખી તેલમાં ફ્રાય કરી દો. પછી તેમાં હિંગ અને સૂકું લાલ મરચું લઈ વઘાર દાળમાં ઉમેરો.
- 3
પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને ઢોકળી ના પીસ, અને બધો મસાલા નાખી કુકર બંધ કરી બે સીટી વગાડો. હવે ગેસ બંધ કરો. ઠંડું પડે પછી તેમા લીંબુનો રસ અને કોથમીર નાખી હલાવી લો.
- 4
હવે રેડી છે દાળ ઢોકળી. તેને સર્વિંગ બાઉલ્સ માં લઇ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાળ ઢોકળી ગુજરાતી સ્ટાઇલ (Dal Dhokli Gujarati Style Recipe In Gujarati)
#CB1#week1 છપ્પન ભોગ રેસિપી ચેલેન્જથોડી સામગ્રીથી કુકર માં ઝટપટ બની જતી આ રેસિપી ગુજરાતીઓ ની પ્રિય રેસીપી છે તે ગુજરાતી લોકોના દરેકના ઘરમાં માં બનતી જોવા મળે છે . Shilpa Kikani 1 -
-
દાણા પાપડી ની ઢોકળી (Dana Papdi Dhokli Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
દાલ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#cookpad.com#Cookpad commi.guઆ મારી innovative recipe માં મે કોથમીર કોપરાના સ્ટફિંગ વાળી ઢોકળી , મેથી અને (ડ્રમસ્ટિક)સરગવાની ભાજીથી વિવિધ વિટામિન્સ મિનરલ્સ યુક્ત હેલ્ધી વાનગી બનાવી છે. Nutan Shah -
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1# સ્વાદિષ્ટ ટેસ્ટી દાળ ઢોકળી ટેસ્ટી મનભાવન દાળ ઢોકળી Ramaben Joshi -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindiaમેં આજે દાળ ઢોકળી બનાવી છે. આ વાનગીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે આ વાનગી હેલ્ધી પણ છે. તુવેરની દાળમાં ઢોકળી મૂકી આ દાળ ઢોકળી બનાવવા માં આવે છે. તુવેરની દાળને બાફીને ક્રશ કરી આ દાળમાં બધા જ મસાલા, સીંગદાણા, કાજુ કિસમિસ વગેરે ઉમેરીને ઢોકળીને આ દાળમાં ચડાવવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
સાંજના જમણમાં દાળ ઢોકળી હોય તો બીજા કશાની જરૂર પડતી નથી Shethjayshree Mahendra -
દાળ ઢોકળી કચોરી (Dal Dhokli Kachori Recipe In Gujarati)
#CB1 દાળ ઢોકળી +કચોરી(Dal Dhokali+ Kachori recipe in Gujarati) Sonal Karia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15624863
ટિપ્પણીઓ (2)