પોટલી દાળ ઢોકળી (Potli Dal Dhokli Recipe In Gujarati)
#CB1
Week 1
રાંધવાની સૂચનાઓ
- 1
૩ મુઠ્ઠી તુવેર દાળ ને કુકર માં બાફી લેવી એક વટકો ઘઉં નો લોટ લઈ તેમા સ્વાદ મુજબ મીઠું, હળદર,હીંગ,લાલમરચુ,લોટ પરોઠા જેવા બાધવ
- 2
સફેદ તલ,ટોપરૃ,આદુ,મરચા,લીંબુ, ધાણાભાજી,ખાંડ,મીઠું નાખી મસાલા બનાવો નાની પૂરી વણી તેમા પુરણ ભરી નાની નાની પોટલી ઓ વાળી નાખવ
- 3
દાળ માં મસાલાની રીત
ગેસ ચાલુ કરી તપેલી મુકી તુવેર ની દાળ નાખવી તેમાં,હળદર, મીઠું, આદુ, મરચા,ગોળ ઉમેરી દાળ ને ઉકાળવી થોડી ઉકળવા માડ તેમાં પુરણ ભરેલી નાની નાની પોટલી મુકવા માડવી તે બાફી જાય ત્યાર બાદ એક વાસણમા તેલ લઈ ગરમ કરી રાઈ,જીરૃ,લીમડો, લાલ મરચાનાં ભૂકો તેલમાં નાખી વધાર તૈયાર થાય તેટલી ઉપર થી દાળ મા વધાર કરી લીંબુ નો રસ નાખવો ને ગેસ બંધ કરી દેવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15628787





ટિપ્પણીઓ