દુધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
#શરદ પુનમ સ્પેશીયલ
ભારતીય સંસ્કૃતિ અને પરમ્પરા મુજબ શરદ પૂર્ણીમા મા જયારે આકાશ મા ચન્દ્રમા સોલે કળા ખિલા હોય ત્યારે દુધ પૌઆ કે ચોખા ની ખીર બનાવી ને ચન્દ્રમા ની રોશની મા મુકી ને દુધ પૌઆ ખાવાની પ્રથા છે.
દુધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#શરદ પુનમ સ્પેશીયલ
ભારતીય સંસ્કૃતિ અને પરમ્પરા મુજબ શરદ પૂર્ણીમા મા જયારે આકાશ મા ચન્દ્રમા સોલે કળા ખિલા હોય ત્યારે દુધ પૌઆ કે ચોખા ની ખીર બનાવી ને ચન્દ્રમા ની રોશની મા મુકી ને દુધ પૌઆ ખાવાની પ્રથા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મા દુધ ને ઉકળવા મુકો.પૌઆ ને ધોઈ ને નિથારી ને એક બાજૂ મુકો.અને દુધ મા ખાડં નાખી ને ઉકાળી લો
- 2
એક ઉભરો આવે ગૈસ સ્લો કરી ને પલાળેલા પૌઆ નાખી ને 5મીનીટ ઉકાળી ને ગૈસ બંદ કરી દેવી ચારોલી, બદામ, પિસ્તા થી ગાર્નીશ કરી ને ભોગ ધરાઓ,ચન્દ્રમા ની રોશની મા મુકી ને શરદ પુનમ એન્જૉય કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધ પૌઆ (Doodh Pauva Recipe In Gujarati)
શરદ પુનમ મા દિવસે બધા ને ત્યાં દુધ પૌઆ બનતા હોય છે. અમે લોકો અગાસી મા જઈ ને ચાંદા ના અજવાળા મા સોઈ મા સાત વાર દોરો પોરવીયે છીએ.તે પરંપરાગત ચાલ્યુ આવે છે.પછી દુધ પૌઆ અને બટાકા પૌઆ બધા સાથે બેસીને ખાઈએ છીએ. Himani Vasavada -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
આ સમય ખેતરો મા ચોખા ના પાક તૈયાર થંઈ જાય છે. આથી શરદોત્વ મા વધામણી રુપે ચન્દ્રમા ના પ્રકાશ મા ચોખા ની ખીર અથવા દુધ પૌઆ અર્પણ કરીયે છે. આયુર્વેદ મા પણ સ્વાસ્થ ની દષ્ટિ શરદ પુનમ ની રાત્રે દુધ પૌઆ ચોખા ની ખીર ખાવાના મહત્વ છે Saroj Shah -
ખાંડ ફ્રી દૂધ પૌંઆ (Sugarfree Doodh Poha Recipe In Gujarati)
#ChooseToCook#TRO#sarad punam special વરસાત પછી શરદ ઋતુ ના આગમન થાય છે , ખેતરો મા નવી ડાગંર ,ચોખા તૈયાર થઈ જાય છે . શરદ ઋતુ ને વઘાવા અને નવા ચોખા ની ખીર ,દુધ પૌઆ બનાવી ને ચંદ્ર ની કિરણો સામે ભગવાન ને અપર્ણ કરી શરદ પુનમ મા આનન્દ કરે છે.. Saroj Shah -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#cook pad Gujarati#cookpad india#choose to cookવરસાત ના ગમન અને શરદ ના આગમન સંધિ ઋતુ કેહવાય.. આર્યુવેદ ના દષ્ટિ પિત ના પ્રકોપ વધી જતા હોય છે માટે ધર્મ ના આધાર માની શરદ પુનમ પર દુધ પૌઆ ખાવાના રિવાજ છે .મે દુધ પૌઆ મા વેરિયેશન કરી ને કસ્ટર્ડ મા કસાટા રંગીન પૌઆ નાખી ને કસ્ટર્ધ દુધ પૌઆ બનાયા છે.. Saroj Shah -
ખીર (Kheer Recipe In Gujarati)
#choose to cook#શરદ પુનમ ની ખીર#TROશરદ પુનમ ની રાત્રે ચંદ્ર ની અજવાલી રાતે ખીર બનાવી ને ચંદ્રમા ની શીતલતા , મા મુકી ને સવાર પ્રસાદી લીધા છે. Saroj Shah -
દુધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ હોય એટલે દુધ પૌંઆ હોય જ . #cookpadindia #cookpadgujarati #sweet #dudhpauva Bela Doshi -
કેસર-પિસ્તા ખીર (Kesar pista kheer recipe in gujrati)
#ભાત#ચોખાભારતીય વ્યંજનો મા ખીર નુ સ્થાન પર્વોપરી છે. કેમ કે દરેક ભારતીયો ની પરમ્પરાગત વાનગી છે જે પૂજા અને શુભ પ્રસંગો મા બનાવાય છે. દુધ, ચોખા (ચાવલ,ભાત),મોરસ મા જુદી જીદી સામગ્રી નાખી ને ફલેવર અને સ્વાદ અપાય છે.. દુધ,ચોખા ,સુગર થી ખીર બનાવી ને કેસર પિસ્તા ના ફલેવર આપી ને સરસ સ્વાદિષ્ટ , ડીલિસીયસ ખીર બનાવી છે.. Saroj Shah -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#દૂધ પૌઆ#શરદ પૂનમ સ્પેશિયલ#COOKPADGUJRATI#COOKPADINDIA#COOKSANAPCHALLENGE sneha desai -
દુધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ સ્પેશિયલ..બધા ના ઘરે બને જ..અને બનાવવું જ જોઈએ..શ્રી ક્રિષ્ના નો પ્રસાદ અને હેલ્થ, digestion માટે એક નંબર..મે પણ આજે પ્રસાદ રૂપી દૂધ પૌઆ બનાવ્યા છે અને તેમાં ગયા વર્ષે આખી રાત ચાંદની રાત માં મુકેલી સાકાર યુઝ કરી છે..અને બાળકો ને ભાવે એ માટે આઇસક્રીમ પણ એડ કર્યો છે..તો આવો મારી recipe જોવા.. Sangita Vyas -
બ્લુ બેરી કસાટા પૌઆ (Blueberry Casatta Poha Recipe In Gujarati)
#TROટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોમ્બરશરદ પૂર્ણિમા નાં દિવસે દૂધ પૌઆ ખાવા ની પ્રથા છે. Arpita Shah -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookઆજે શરદ પૂનમ છે એટલે દૂધ પૌઆ બનાવવા must.બનાવીને રાત્રે શીતળ પૂનમ ની ચાંદની માં થોડી વાર રાખી મુકવા જેથી ચંદ્ર નો પ્રકાશ પડે,..પછી ભગવાન ને ધરાવવાના હોય..એનાથી શરીરમાં રહેલી ગરમી અને પિત્ત નો નાશ થાય.મમ્મી ના ઘરે તો પાડોશી સાથે ભેગા મળી બનાવીએ અને રાત્રે બધા અગાશીમાં બેસી દૂધપૌંઆ,બટાકા વડા ની મોજ માણતા .એવા એ દિવસો ને યાદ કરી ને મમ્મી સ્ટાઇલ દૂધ પૌઆ બનાવ્યા છે અને ૧૦૦% મસ્ત જ બન્યા હશે . Sangita Vyas -
વેનિલા દૂધ પૌંઆ (Vanilla Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ નિમિત્તે પરંપરાગત પ્રસાદ soneji banshri -
પૌઆ ની ખીર (poha kheer recipe in Gujarati)
#goldanapron3 week17 #સમર, પૌઆ ની ખીર ફટાફટ બની જાય છે,અને ગરમી માં ઠંડક આપે છે ,અને પચવામાં પણ હલકી છે. Dharmista Anand -
બટાકા ના ભજિયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#ChooseToCook#શરદપુનમ#cookpad Gujarati#cookpad india શરદ ઋતુ ના આગમન અને શરદ પુનમ ને વધાવા દુધ પૌઆ,ખીર ,ભજિયા બટાકા વડા બનાવાના રિવાજ છે આ પરમ્પરા મુજબ ફેમલી ના ફેવરીટ બટાકા ના ભજિયા બનાયા છે.. Saroj Shah -
સેવૈયા ની ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#Holi special#cook pad Gujaratiફાગણ માસ પર ખેતરો મા નવા અનાજ (ઘઉં ) નિકળે છે .એટલે ગામડાઓ મા અમુક જગ્યા, નવા અનાજ ના પ્રતીક રુપે ઘઉં ની વાલી હોલીકા મા દહન કરે છે અને ઘઉં ની સેવ(સેવઈ)બનાવે છે.. ઘઉં ની સેવઈ હોલી ના દિવસે બનતી પરમ્પરિક વાનગી છે Saroj Shah -
કુલ્લડ લછ્છા ખીર (Kullad Lachcha Kheer Recipe In Gujarati)
#mr#milk recipe#sweet disc લછછા ખીર સિર્ફ ત્રણ વસ્તુ થી બની છે,દુધ ,ખાડં ચોખા. બનતા બહુ સમય લાગે છે ,ખીર ને જોતા ખયાલ ના આવે કે ચોખા ની ખીર છે . સુપર ટેસ્ટી,લછછા ખીર ખાવા અને જોવા મા ખૂબ સારી લાગે છે,ઘી ,તેલ વગર ની સુપર ડીલીશીયસ".લછછેદાર ખીર..." Saroj Shah -
દુધ પાક (Doodh Paak Recipe In Gujarati)
#શ્રાવણશીતળા સાતમ ને દિવસે ઠંડુ ખાવાનું રિવાજ છે અમે રાધણ છઠ ને દિવસે દુધ પાક, ખારી મોળી પૂરી, બટાકા ની ચીરી , કઢી અને ચોખા બનાવીને છીએ. Himani Vasavada -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
સ્નેહા બેન ની રેસીપી જોઈ ને મે પણ બનાયા સોજી ના શીરા ખુબ ટેસ્ટી બનયા છે કેમ કે મે બનાવી ને ભગવાન ને ભોગ ધરાયા છે Saroj Shah -
સાબુદાણા ની ખીર (Sabudaba Kheer recipe in Gujarati)
#ff1#ફરારીરેસીપીચર્તુરમાસ,શ્રાવણ માસ ચાલી રહયો છે.મે સાબુદાણા ની ખીર બનાઈ છે. કવીક એન્ડ ઈજી રેસીપી છે.વ્રત કે ઉપવાસ મા ખઈ શકાય છે. Saroj Shah -
દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)
#Linimaલીનીમાં બેન ની રેસિપી જોઈને મેં પણ દૂધ પૌઆ બનાવવાનો ટ્રાય કર્યો છે. Richa Shahpatel -
દૂધ પૌઆ (Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂર્ણિમા ને દિવસે દૂધ પૌંઆ બનાવી ને ચાંદની ના પ્રકાશ માં ઠંડા કરી ને ખાવા થી શરીર માં કોઈ રોગ નથી થતા. Hiral -
પૌઆ ખીર.(Poha Kheer Recipe in Gujarati)
શરદપુનમ ની રાતે દૂધપૌઆ ખાવાની પરંપરા રહી છે. મુખ્યત્વે દૂધપૌઆ ખડાસાકર નો ઉપયોગ કરી ખવાય છે.આજે મે ગામઠી રીતે પૌઆ ની ખીર બનાવી છે. દક્ષિણ ગુજરાત માં ઘણા ગામઠી ઘરો માં દૂધપૌઆ માં ગોળ નો ઉપયોગ કરી ખવાય છે. મે ઓર્ગેનિક ગોળ પાવડર ઉમેરી ખીર બનાવી છે.આ એક યુનિક રેસીપી છે.જેનો હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય.. Bhavna Desai -
-
ગાજર ના હલવા (Carrot Halwa Recipe In Guajarati)
#સ્વીટ ડીશ# ફરાળી ,શિવરાત્રી સ્પેશીયલ#કુકપેડ ગુજરાતી#કુકપેડ ઈન્ડિયા Saroj Shah -
શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌઆ (Sharad Purnima Special Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂનમની રાતે દૂધ પૌઆ ખાવાની પરંપરા રહી છે. કહેવાય છે કે ચંદ્રના શીતળ કિરણો જો તેમા પડે તો ખાનારાનું આરોગ્ય સારું રહે. તેથી જ દૂધ પૌઆ ચંદ્રનાં અજવાળામાં મૂકી અગાશી કે બગીચા જેવી ખુલ્લી જગ્યાએ પરિવારજનો સાથે મળીને ખાય છે. હવે તો ઘણા ફ્લેવરનાં બને પણ ખાસ ખડી સાકરનો ઉપયોગ કરવો જોઈએ. Dr. Pushpa Dixit -
-
કેસર વેનીલા દૂધ પૌઆ (Kesar Vanilla Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook શરદ પૂર્ણિમા નાં તહેવારે દૂધ પૌઆ ની મોજ લગભગ બધા જ ગુજરાતી ઓ માંણે છે.આ દૂધ પૌઆ તંદુરસ્તી માટે ખુબ સારા છે પેટ માં ઠંડક આપવાની સાથે આંતર ગરમી ને દુર કરે છે. Varsha Dave -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#હોલી સ્પેશીયલ# વેલકમ સમર સ્વીટ#હોમમેડ, ડીલિશીયસ, ડેર્જટ Saroj Shah -
-
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #milk #poha #Doodhpoha #Sharadpurnima. #TRO Bela Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15628795
ટિપ્પણીઓ