પેન ચીઝ પાસ્તા (Penne Cheese Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં લસણની પેસ્ટ ઉમેરો. પછી તેમાં ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી એકાદ મિનિટ સુધી ચઢવા દો.
- 2
ત્યાર પછી તેમા રેડ ચીલી ગ્રીન ચીલી સોસ, સ્વાદ પ્રમાણે મીઠું,ટમેટાની પ્યુરી તેમજ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી મિક્સ કરી લો.
- 3
હવે તેમાં ખમણેલું ચીઝ અને પાસ્તા મસાલો તેમજ બાફેલા પાસ્તા ઉમેરી બરાબર મિક્સ કરી લો અને બે મિનિટ સુધી ચડવા દો.
- 4
તૈયાર છે પેન ચીઝ પાસ્તા હવે પાછી તેને ઉપરથી ચીઝ ઉમેરી સવઁ કરો.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15656784







ટિપ્પણીઓ (2)