વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

Dhara Jani @dharajani1313
#CB2 Week-2
વધારેલા ભાત રાઇતું સાથે પણ સરસ લાગે છે.લંચ ડિનર બંને માં લેવાય છે. બનાવવામાં પણ સહેલા છે.
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2 Week-2
વધારેલા ભાત રાઇતું સાથે પણ સરસ લાગે છે.લંચ ડિનર બંને માં લેવાય છે. બનાવવામાં પણ સહેલા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને વોશ કરી 25 થિ 30 મિનિટ સુધી પેલાલો.
- 2
હવે એક કુકર માં તેલ મૂકી તેમાં રાઈ મુકો હવે તેમાં જીરું, લાલ સૂકું મરચું, લીમડા ના પાન, એડ કરી હલાવો. હવે તેમાં ડુંગળી, આદુ લસણ ની પેસ્ટ, લીલા મરચા, જીરું પાઉડર, મરચું, હળદર એડ કરી હલાવવુ.
- 3
હવે તેમાં મીઠુ નાખવું, ટામેટા નાખી પાણી એડ કરવું હવે તેમાં ચોખા એડ કરી ગરમ મસાલો કોથમીર એડ કરી 1 વિશલ વગાડો.
- 4
આપડા વધારેલા ભાત સર્વ માટે તૈયાર છે.
Made this recipe? Share a Cooksnap!
Let Dhara Jani know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15664960







ટિપ્પણીઓ (8)