બદામ પુરી (Badam Puri recipe in gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબદામ
  2. 1/4 કપદળેલી ખાંડ
  3. 1/2 કપકાજુ
  4. 1 ટીસ્પૂનઈલાયચી પાવડર
  5. 7-8તાંતણા કેસર દૂધ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બદામ ને હૂંફાળા પાણીમાં 30 મિનિટ પલાળી લો

  2. 2

    છાલ કાઢી મિક્ષ્ચર માં ફાઈન પાવડર કરી લો.
    કાજુ નો પણ ફાઈન પાવડર કરી લો.

  3. 3

    કેસર ને 2 ટેબલ સ્પૂન હૂંફાળા દૂધમાં પલાળી લો.

  4. 4

    એક બાઉલમાં બદામ અને કાજુ નો પાવડર લઈ તેમાં ઈલાયચી પાવડર અને કેસર વાળું દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો. જરૂર પડે તો 1 ટેબલ સ્પૂન દૂધ ઉમેરી કડક ડો બનાવી લો.

  5. 5

    પ્લાસ્ટિક શીટ વચ્ચે તૈયાર કરેલા ડો નો લુઓ મુકી વણી લો પછી કુકી કટર થી કટ કરી પીસ્તા ની કતરણ થી સજાવી 150° પર પ્રીહીટેડ ઓવન માં 10 મિનિટ અથવા સાઈડ ગોલ્ડન થાય ત્યાં સુધી બેક કરી લો.

  6. 6

    પછી તેને વાયર રેક પર ઠંડી થાય ત્યાં સુધી રહેવા દો. પછી એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes