રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં ચોખા અને દાળ ને મીક્ષ કરી કકરુ દળાવી લેવુ. હવે લોટ મા છાશ નાખી ને મીક્ષ કરી આથો લાવવા માટે ઢાંકી ને હુફાળી જગ્યા એ સાત આઠ કલાક મુકી દેવું. ખીરુ વધારે ઢીલુ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું.
- 2
હવે જયારે વડા બનાવવા હોય ત્યારે તેમા મીઠું,હીંગ અને હળદર નાખી ને મીક્ષ કરી લેવું.હવે ચમચા ની મદદથી એક જ ડાયરેકશન મા ફીણવુ. ફીણવા થી વડા એકદમ સોફટ બનશે.
- 3
હવે લીલો મસાલો ખીરા મા નાખી ફરી મીક્ષ કરી લેવું. હવે ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક પેનમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં વડા મુકી કલર બદલવા લાગશે એટલે સમજવુ કે વડા તળાઈ ગયા છે.
- 4
તૈયાર છે. વડા. મે મસાલા દહીં સાથે સર્વ કયૉ છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15684747













ટિપ્પણીઓ