રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15705359

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં માં લોટ અને બીજા બધા ઘટકો ઉમેરી થોડો ઢીલો લોટ બાંધો.
ત્યારબાદ એક પેન માં તેલ ગરમ કરવા મૂકો.પછી સેવ ના સંચા માં લોટ ભરી મીડીયમ ફલેમ પર તળો.
તો રેડી છે આપણી રતલામી સેવ.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (3)