એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી દૂધને ઉકાળો દૂધ ઘટ્ટ થાય ત્યાંસુધી ઉકાળો ત્યારબાદ તેમાં એક ચમચી કસ્ટર પાઉડર ઉમેરી ફરીથી બેથી ત્રણ ઊભરા આવે એવી રીતના દૂધને ઉકાળો.....
- 2
કસ્ટર પાઉડર ઉમેરી દૂધને એકદમ ઉકાળો ત્યારબાદ ઠંડુ પડે ત્યાં સુધી રાહ જુઓ બીજી બાજુ સફરજનને જીની છીણીથી છીણી લો કાજુ બદામ ના ટુકડા તૈયાર કરી લો ઇલાયચી પાઉડર તૈયાર કરી લો
- 3
ત્યારબાદ દૂધમાં ઇલાયચી પાઉડર કેસરના તાંતણા ઉમેરી હલાવો ઠંડુ થઈ ગયેલા દૂધમાં છીણેલું સફરજન નાખી મિક્સ કરી લો કાજુ બદામની કતરણ નાખી બાસુંદી તૈયાર છે મેં હી સ્વાદ માટે સીતાફળ નો પલ્પ પણ એડ કર્યો છે જે ઇચ્છા અનુસાર છે
- 4
હવે બાસુંદી ને થોડી વાર માટે ફ્રીઝમાં રાખી દો ઠંડી થઇ ગયા બાદ સર્વ કરવા માટે સફરજનની બાસુંદી રેડી છે આ મોસમમાં સફરજનની બાસુંદી ખાવાની ખૂબ જ મજા આવે છે
- 5
સફરજનની બાસુંદી રેડી છે
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (4)