બટાકા અને સાબુદાણા ની ચકરી (Bataka Sabudana Chakri Recipe In Gujarati)

Harsha Solanki @cook_harshasolanki
બટાકા અને સાબુદાણા ની ચકરી (Bataka Sabudana Chakri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને ધોઈ ને સાફ કરી લો અને તેને આખી રાત પલાળી ને રાખવા અને તેને ગેસ પર તપેલી માં થોડું પાણી નાખી સાબુદાણા ટરાન્સપરંત થાય ત્યાં સુધી થવા દો
- 2
હવે તેમાં બાફેલા બટાકા ઉમેરો અને બરાબર મિક્સ કરો પછી તેમાં સિંધવ મીઠું અને લીલા મરચાં ની પેસ્ટ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો
- 3
હવે મિશ્રણ ને થોડું ઠંડું પડવા દો અને પછી તેને એક પ્લાસ્ટિક બેગ માં ભરી પ્લાસ્ટિક શીટ પર તમારી મન પસંદ આકાર માં ચકરી પાડો અને તેને તાપ માં સુકાવા દો સુકાય જાય એટલે તેને એક ડબ્બા માં ભરી લો અને જ્યારે મન થાય ત્યારે ફ્રાય કરી ચા સાથે માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા સાબુદાણા ની ચકરી (Bataka Sabudana Chakri Recipe In Gujarati)
#MDC#Farali recipe#cookpadgujrati ઊનાણા ના તાપ હોય અને બટાકા સસ્તા હોય સાથે દિવસ પણ મોટુ હોય છે ત્યારે સુકવણી ની વસ્તુઓ સરસ બની જાય છે અને આખા વર્ષ માટે સ્ટોર કરી લેવાય છે બચપન મા મમ્મી ને બનાવતા જોતા હતા આજે એમની જેમ મારી દિકરી માટે બનાવુ છુ.. Saroj Shah -
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)
કુરકુરી ચકરી ઉપવાસ મા ખાવા ની મજા આવે છે. આજ મેં પણ બનાવી છે. Harsha Gohil -
-
-
-
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)
#SFR #SJR ઉપવાસ માં ચા કોફી ની સાથે ચકરી ખાવા ની મજા આવે. Harsha Gohil -
-
-
-
સાબુદાણા બટાકા ના પાપડ (Sabudana Bataka Papad Recipe Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
સાબુદાણા ની ચકરી (Sabudana Chakri Recipe in Gujarati)
આ ચકરી ખૂબ જ ટેસ્ટી અને સૉફ્ટ બને છે Falguni Shah -
સાબુદાણા ની ચકરી
#Summer Special#સુકવણી રેસીપીઆ ચકરી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. અને ઉપવાસ માં ખાઈ શકો છો. Arpita Shah -
સાબુદાણા બટાકા ના પાપડ (Sabudana Bataka Papad Recipe Gujarati)
સાબુદાણા બટાકા ના પાપડ ફરાળમાં ખાઈ શકાય છે. Priti Shah -
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
આજે ઘરે મહેમાન આવ્યા ને એમણે હરીનોમ નો ઉપવાસ કર્યા હતો તો મેં આ ફરાળી વડા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
-
-
સાબુદાણા અને બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)
#RC2 #week2 #વ્હાઇટ રેસિપી Vandna bosamiya -
-
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakari Recipe In Gujarati)
@mrunalthakkar inspired me for this recipe.ઉનાળામાં તડકા ખૂબ પડે અને નવા બટાકા પણ હોળી પછી સારા આવે તો આખું વર્ષ સુકવણી કરી રાખી શકાય તેવી સાબુદાણા-બટેટાની ચકરી બનાવી છે. આ ચકરી ફરાળમાં ખૂબ ખવાતી વાનગી છે. Dr. Pushpa Dixit -
-
-
-
સાબુદાણા બટાકા ની ચકરી
#FF 1મે અહીં સાબુદાણા વધારે લીધા છે કારણકે સાબુદાણા વધારે હોય તો ચકરી સરસ ફરસી બને છે અને મીઠું મરચું તમે તમારી જરૂર મુજબ વધ-ઘટ કરી શકો છો એટલે એનો માપ નથી લખ્યું. Minal Rahul Bhakta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15709950
ટિપ્પણીઓ (6)