કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals

#TC

#TC

વધુ વાંચો

ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals

#TC

#TC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૫ લૉકો માટે
  1. ૬બ્રેડ પાઉં
  2. ૨થી૩ ચમચી ઓઇલ
  3. ૧ ચમચીજીરૂ
  4. ૫ડુંગળી ઝીણી સમારેલી
  5. ૪ટામેટાં ઝીણા સમારેલ
  6. ૧કેપ્સીકમ ઝીણું સમારેલું
  7. ૧ ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  8. ૧ ટેબલ સ્પૂનઓરેગાનો
  9. ૧ ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  10. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  11. ૧ ચમચીચાટ મસાલો
  12. ૧ ચમચીપાવભાજી મસાલો
  13. ૨૦૦ ગ્રામ મોઝરેલા ચીઝ
  14. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  15. ૧ ચમચીબારીક સમારેલું લસણ
  16. થોડી કોથમીર બારીક સમારેલી
  17. મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં તેલ લઇ જીરુ ઉમેરી થયા બાદ તેમાં ડુંગળી ઉમેરો થયા બાદ આદુ મરચાની પેસ્ટ લસણ ઉમેરી ધીમી આંચ પર પાંચ મિનિટમાં થવા દો. થોડું થયા બાદ તેમાં ટામેટાં ઉમેરો ટામેટાં એકદમ થયા બાદ તેમાં મરચું પાઉડર, પાવભાજી મસાલો,ચાટ મસાલો, ધાણાજીરુ પાઉડર મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. હવે કોથમીર છાંટી આ રીતે મસાલો તૈયાર કરવાનો છે.

    ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બાઉલમાં બટર લઇને ઝીણું સમારેલું લસણ અને કોથમીર ચીલી ફ્લેક્સ ઓરેગાનો ઉમેરી ગાર્લિક બટર તૈયાર કરી લો. ત્યારબાદ પાઉં ને વચ્ચેથી કટ કરી તૈયાર કરેલો મસાલો લગાવી લો. બીજી બાજુ ગાર્લિક બટર લગાવી લો. આ રીતે બધા જ પાઉં તૈયાર કરી લો. ત્યારબાદ પાઉં ને કટ કરી પ્લસ શેપમાં કટ કરી લો. અને ફરી પાઉં પર અને કટીંગ પર ફિલ અપ કરો.

    ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેને ૧૬૦ ડિગ્રી પર 20 મિનિટ માટે ગ્રીલ માટે મૂકી દો. બટર લગાડી તવા પર શેકી શકો છો.

    ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તૈયાર છે ગરમા ગરમ ચીઝ મસાલા પાઉ બધા બાળકોને પસંદ પડે એવાં ચટાકેદાર બને છે.

    ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Niral Sindhavad
Niral Sindhavad @nirals
પર November 19, 2021 08:00

ટિપ્પણીઓ (9)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
January 09, 2022 21:10
Wow... Tempting ❤
Interesting Dish👌👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હાંડવો (Handvo Recipe In Gujarati)
  2. પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
  3. રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
  4. બાજરી ના  ઢોંસા (Bajri Dosa Recipe In Gujarati)
  5. પીન વ્હીલ સમોસા (Pin Wheel Samosa Recipe In Gujarati)
  1. લસનીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
  2. જીરાલું મસાલા પાવડર (Jiralu masala recipe in Gujarati)
  3. દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
  4. બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15714870
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close