બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)

Imani Soni
Imani Soni @Imani1976

બાસ્કેટ ચાટ

બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)

બાસ્કેટ ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અઙધો કલાક
છ જણ
  1. ૨૫૦ ગ્રામ બટાકા
  2. ૨૦૦ ગ્રામ ફણગાવેલા મગ
  3. ૨,૩ પેકેટબાસ્કેટ
  4. નાયલોન સેવ
  5. ખજૂર આબલી ની ચટણી
  6. ગળયુ દહીં
  7. કોથમીર ની ચટણી
  8. ૨ ટામેટા
  9. ૨ ડુુંગળી
  10. મીઠુ
  11. મરચુ
  12. ચાટ મસાલો
  13. લીીંબુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

અઙધો કલાક
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લેવા.મગ ને પણ બાફી લેવા. મગ ને બહુ બફાવા નઈ દેવાના.

  2. 2

    ડુંગળી, ટામેટા ને સમારી રેડી રાખો.બટાકા અને મગ બફાઇ જાય એટલે બટાકા ને ઝીણા સમારી તેમા બધી વસ્તુ મિક્સ કરી દેવી.

  3. 3

    પછી તેમા મરચુ, મીઠુ, ચાટ મસાલો, લીંબુ નાંખી બધુ બરાબર હલાવી દેવુ.

  4. 4

    એક પ્લેટ મા બાસ્કેટ મૂકી તેમા મિક્સ કરેલ મસાલો ભરી કોથમીર ની ચટણી,દહીં,ખજૂર ની ચટણી,સેવ નાખી સવિઁગ પ્લેટ મા સવઁ કરો.

  5. 5

    ખૂબ ચટપટી અને ટેસ્ટી લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Imani Soni
Imani Soni @Imani1976
પર

ટિપ્પણીઓ

Similar Recipes