ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)

Rina Raiyani @cook_RINA
#CDY
મારી ડોટર ને ડોનટ્સ ખુબજ પસંદ છે તો આજે ચિલ્ડ્રન ડે celebrate માં મે એમના માટે ડોનટ્સ બનાવ્યા છે
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#CDY
મારી ડોટર ને ડોનટ્સ ખુબજ પસંદ છે તો આજે ચિલ્ડ્રન ડે celebrate માં મે એમના માટે ડોનટ્સ બનાવ્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ લોટ માં દહીં, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, ખાંડ એડ કરી લોટ બાંધી લો (જરૂર પડે તો દૂધ નાખવું)
- 2
લોટ ને ઠંકી ને 1/2 કલાક માટે મૂકી દેવો.ત્યાર બાદ તેમાં થી એક મોટું લુવો લઈ મેંદા નું અટામલ લઈ ને વડી લેવો ને પિક માં બતાવ્યાં મુજબ ક્યૂટ કરી લેવું
- 3
હવે તેને ગરમ તેલ માં ધીમા તાપે તળી લેવા.
- 4
ત્યાર બાદ ઠંડા થવા દેવા. ત્યાર બાદ ચોકલેટ ને માઇક્રો માં મેલ્ટ કરી તેમાં ડોનટ્સ ને એક સાઈડ ડીપ કરી લેવા
- 5
ઉપરથી સેવ લગાવી ને ગાર્નિશ કરવા તો તો રેડ્ડી છે ડોનટ્સ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15715125








ટિપ્પણીઓ (8)