લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા માં હોલ કરી બાફી લો, લીલા મરચાં, ધાણા ભાજી, આદુ ની ગ્રીન પેસ્ટ બનાવો, ટામેટાં અને લસણ ની રેડ પેસ્ટ બનાવો, ધાણા ભાજી સુધારી લો.
- 2
હવે બાફેલા બટાકા ને થોડું તેલ મૂકી સાંતળો અને સાઇડ માં રાખી દો. હવે કડાઇ માં તેલ મૂકો ગરમ થાય એટલે જીરું મૂકો જીરું તતડે એટલે તજ લવીંગ અને હીંગ નાખી ગ્રીન પેસ્ટ અને રેડ પેસ્ટ સાંતળો પછી થોડું પાણી નાખી ગરમ થાય એટલે મીઠું, હળદર, લાલ મરચું પાઉડર અને ધાણા જીરું પાઉડર ઉમેરો અને તેલ છૂટું પડે એટલે બાફેલી બટાકી ઉમેરો અને સાંતળો પછી ડીશ માં કાઢી ધાણા ભાજી છાંટી પીરસો અને જમો.
- 3
આ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લસણીયા બટાકા ને મેથી ના થેપલા અને લીલી ડુંગળી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4#Week24#Garlic Twinkal Kishor Chavda -
-
-
લસણિયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CDY#CB5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#WEEK5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadindia#cookpadgujrati લસણીયા બટાકાં જલ્દી બની જાય છે. અને ચટપટા એવા બધાંને ભાવે છે. તો આજે મેં ચટપટા એવા લસણીયા બટાકાં બનાવ્યાં છે... Asha Galiyal -
-
-
મિક્ષ સ્પાઇસી દાળ (Mix Spicy Dal Recipe In Gujarati)
#DR ભારતીય ભોજન માં દાળ નું આગવું સ્થાન છે, પ્રોટીન થી ભરપૂર દાળ રોટલી, ભાત અથવા રોટલો ગમે તેની સાથે ખાઇ શકાય છે. શાક ન હોય તો ચાલે પણ ''દાળ રોટી " બધા ને ભાવે જ. 😋 Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 લસણીયા બટાકા મા લીંબુ નાખી ને અથવા ગળી ચટણી નાખીને ખાવાથી પણ બહુ ટેમ્પટીંગ લાગે છે. Bhavini Kotak -
-
-
-
લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
લસણીયા બટાકા એકદમ નાના બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં આગળ પડતું લસણ નાખવામાં આવે છે. નાના બટાકાને બાફીને તળીને એને લટપટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે. આ ચટપટી અને સ્વાદિષ્ટ ડીશ રોટલી, પરાઠા કે રાઇસ સાથે પીરસી શકાય. ભૂંગળા બટાકા બનાવવા માટે પણ આ લસણીયા બટાકા વાપરી શકાય.#CB5#CF#cookpadindia#cookpad_gu spicequeen -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadind Neeru Thakkar -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#cookpad Gujarati#cookpad India#Diwali2021 Jayshree G Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15715112
ટિપ્પણીઓ (10)