કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક ના મુઠિયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક ના મુઠિયા રેસીપી મુખ્ય ફોટો

પાલક ના મુઠિયા

Himani Vasavada
Himani Vasavada @himani

#CB5

#CB5

વધુ વાંચો

પાલક ના મુઠિયા

Himani Vasavada
Himani Vasavada @himani

#CB5

#CB5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1વાટકો ઘઉં નો લોટ
  • 1/2 વાટકીચણા નો લોટ
  • 1/2 વાટકીકરકરો ઘઉં નો લોટ
  • 250 ગ્રામપાલક
  • 8-10કળી લસણ
  • 3નંગલીલા મરચા
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચાનો ભુકો
  • ચપટીહિગ
  • 1/2 ચમચીગરમ મસાલો
  • નાની ચમચીસોડા
  • મોળ માટે તેલ
  • મીઠું
  • જરૂર મુજબ ખાટી છાશ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ એક બાઉલમાં ત્રણે લોટ ભેગા કરી લેવાના પછી તેમા હળદર, લાલ મરચાનો ભુકો, ગરમ મસાલો, હિગ,સોડા, અને તેલ નુ મોળ નાખી ને બરાબર મિક્સ કરી લેવાનું.

  2. 2

    ત્યારબાદ પાલક ઝીણી સમારેલી પાણી બધુ
    નિતારીને પછી લોટ મા નાખવાની તેની સાથે લીલા મરચાની પેસ્ટ અને લસણ નુ પેસ્ટ નાખી ને મીઠું નાખીને થોડી થોડી છાસ નાખી ને લોટ બાધી લેવાનો. 10-15 મિનિટ લોટ ને રાખવાનો.

  3. 3

    પછી તેના લાબા વાટા વાળી લેવાના. ગેસ ઉપર ઢોકળીયામા પાણી ગરમ કરવા મુકવાનુ પાણી ગરમ થઈ જાય એટલે ચારણી મા વાટા મુકી ને ઢાકણ ઢાકી ને 25 થી 30 મિનિટ થવા દેવાના. પછી ચપ્પુ થી જોવાના વાર હોય તો 10 મિનિટ વધારે રાખી ને ગેસ બંધ કરી દેવાનો.

  4. 4

    થોડીક વાર પછી નીકળી ઠંડા થવા દેવાના પછી ગોળ ગોળ કાપી લેવાના. એક કડાઈમાં તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે તેમાં સુકા લાલ મરચા અને હિગ નાખી ને વધારે થાય એટલે મુઠિયા નાખી ને કડક થવા દેવાના પછી વધા એક ડીશ મા નીકળી લેવાના.

  5. 5

    તૈયાર છે પાલક ના મુઠિયા. સવિગ ડીશ મા સર્વ કરો.

    પાલક ના મુઠિયા રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક ના મુઠિયા રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Himani Vasavada
Himani Vasavada @himani
પર November 18, 2021 16:39

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક મુઠીયા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ફુદીનાની ચટણી (Pudina Chutney Recipe In Gujarati)
  2. રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
  3. મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  4. વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
  5. સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
  1. પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
  2. કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)
  3. જામુન પલ્પ
  4. સફરજનની ચાટ (Apple Chaat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15715140
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close