પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)

Unnati Desai @unns_cooking
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ધોઈને ઝીણી સમારેલી પાલક લો. તેમાં બધા લોટ તેમજ મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી મુઠીયા નો લોટ રેડી કરો જો જરૂર જણાય તો થોડું પાણી ઉમેરો.
- 2
આ લોટને દસ મિનિટ માટે રેસ્ટ આપો ત્યાં સુધી ઢોકળિયામાં પાણી ગરમ કરી લો અને થાળીને તેલ થી ગ્રીસ કરી લો. લોટમાંથી મનપસંદ આકારના મુઠીયા વાળી તેને પંદરથી વીસ મિનિટ માટે બાફી લો.
- 3
મુઠીયા બફાઈ જાય એટલે તેને થોડીવાર ઠંડા પડવા દો ત્યારબાદ તેને કટ કરી ને વઘારી લો. અને ગરમા ગરમ સર્વ કરો.
Similar Recipes
-
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#Cookpadindia#Cookpadgujarati#Healthyrecipe Neelam Patel -
-
-
-
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB2Week-2 bottle gaurd dumplings Unnati Desai -
-
-
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5Week 5મુઠીયા નાસ્તો અને ડિનર બંનેમાં ચાલે છે અને પાલક ના લીધે હેલ્ધી મને છે મેં આજે પાલક અને દુધી મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
-
-
-
-
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB5 Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક મૂળા ની ભાજી ના મુઠીયા (Palak Mooli Bhaji Muthia Recipe In Gujarati)
#CB5#Week5 Hetal Chirag Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15716209
ટિપ્પણીઓ (6)