રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી લો ત્યારબાદ તેને સારી રીતે મેસ કરી લો.હવે તેમાં ચોખાનો લોટ,આદુ મરચાની પેસ્ટ, મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે પેટીસ વાળી તૈયાર કરો ત્યારબાદ તેને તળી લો અથવા તો શેલો ફ્રાય કરી આ રીતે બધી પેટીસ તૈયાર કરી લો.
- 2
પેટીસ તૈયાર થઇ ગયા બાદ તેને એક પેપર રાખી દો. જેથી પેટિસ થોડું પણ તેલ ના રહે. દહીમાં દળેલી ખાંડ ઉમેરી દહીં તૈયાર કરી લો.
- 3
ત્યારબાદ સર્વ કરવા માટે એક પ્લેટમાં પેટીસ લઈ તેના પર દહીં ઉમેરી. મરચું પાઉડર, જીરુ પાઉડર, ચાટ મસાલો, લીલી ચટણી, સેવ, દાડમના દાણા, બારીક સમારેલી કોથમીર ઉમેરી સર્વ કરો.
- 4
Similar Recipes
More Recipes
- સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati)
- સ્ટફડ હરાભરા કબાબ (stuffed Hara bhara kabab recipe in Gujarati)
- રાબ (Raab Recipe In Gujarati)
- ટોમેટો ગાર્લિક ચટણી સેન્ડવીચ ઢોકળા (Tomato Garlic Chutney Sandwich Dhokla Recipe In Gujarati)
- વેજ તુફાની પંજાબી સબ્જી (Veg Toofani Punjabi Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15716464












ટિપ્પણીઓ (8)