ટોમેટો ગાર્લિક ચટણી સેન્ડવીચ ઢોકળા (Tomato Garlic Chutney Sandwich Dhokla Recipe In Gujarati)

ટોમેટો ગાર્લિક ચટણી સેન્ડવીચ ઢોકળા (Tomato Garlic Chutney Sandwich Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ & ૧\૨ કપ જીણી સોજી માં ૧ કપ દહીં ને ૧ કપ પાણી ઉમેરી ને સરસ ભેળવી લો ને પછી ૧૦ મિનિટ માટે રાખી મૂકો જેથી સોજી ફુલી જશે.
- 2
લાલ ચટણી :
- 3
ખાંડ, લસણ ની કળી ને મીઠું ઉમેરી ને ખાંયણી માં કૂટી લો,૧ ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી ને ફરી કૂટી લો, ૪ ચમચી પાણી ઉમેરી ને સરસ કૂટી લો ને તેમાંથી ૧ ચમચી ચટણી વાટકી માં કાઢી લો.
- 4
બાફી ને છાલ કાઢેલા ટામેટાં ના કટકા કરી ને મિક્ષચર જાર માં ક્રશ કરી લો,પછી કઢાઈ માં તેલ ગરમ કરી સહેજ હીંગ ઉમેરી ને ટામેટાં ના પલ્પ ને ઉમેરી ને સરસ સાંતળો ને પછી તેમાં શેકેલા જીરાનો પાઉડર, સહેજ મીઠું ઉમેરી ને સરસ મિક્ષ કરી લો, તેલ છુટું પડે એટલે ગેસ બંધ કરી ને તેમાં બનાવેલી લસણ ની ચટણી ઉમેરી ને હલાવી લો ને પછી તેમાં માખણ ઉમેરી ને સરસ હલાવી લો અને પછી વાટકી માં કાઢી લો.
- 5
હવે,ઢોકળિયાં માં પાણી ગરમ કરવા મૂકો ને થાળી માં તેલ લગાવીને તેમાં રાખો.
૧૦ મિનિટ પછી ખીરા ને હલાવી લો ને તેમાં ૧ ચમચી ખાંડ,સ્વાદ મુજબ મીઠું, ૧ ચમચી તેલ અને ૨ ચમચી પાણી ઉમેરી ને સરસ મિક્ષ કરી લો. - 6
હવે,બે વાટકાં લઈ બન્ને માં એકસરખું ખીરું કાઢી લો ને એક વાટકી માં ચાર ચમચી ખીરું કાઢી લો. પહેલા એક વાટકાં ના ખીરા માં ૧\૪ ચમચી ઈનો ને ઉપર ચમચી પાણી ઉમેરી ને સરસ ભેળવી ને તરત જ થાળી માં ફેલાવી લો ને હળવા હાથે થાળી ને ટેપ(પછાડો)કરી ને ઢોકળિયાં માં વરાળે બાફવા રાખો.
- 7
થાળી ને ચેક કરો જો બફાઈ ગઈ હોય તો બહાર કાઢી ને તેના પર (વાટકી માં ચાર ચમચી ખીરું તેમાં લસણની એક ચમચી જે અલગ કાઢી હતી એ અને સહેજ ઈનો ઉમેરી ને સરસ ભેળવી લો ને બફાયેલ ઢોકળાં પર પાથરી ને થાળી ને ફરી ૪ મિનિટ માટે બાફવા રાખો, ૪ મિનિટ પછી અલગ રાખેલ બીજા વાટકાં ના ખીરા માં ૧\૪ ચમચી ઈનો ને પાણી ઉમેરી ને હલાવી લો ને થાળી માં લાલ લેયર પર પાથરી,ટેપ કરી વરાળે બાફી લો.
- 8
૭ મિનિટ પછી થાળી ને ચેક કરો ઢોકળાં બફાઈ ગયાં હશે,ગેસ બંધ કરીને, થાળી ને ઠંડી થાય એટલે મનગમતા આકાર માં કાપી લો ને બનાવેલ લાલ ચટણી સાથે સર્વ કરો.
- 9
આ ઝડપી બની જતાં લાલ સેન્ડવીચ ઢોકળાં ને અમે ગરમાગરમ જ ચટણી સાથે પીરસ્યાં છે...પણ રાઈ, જીરું, હીંગ, લીમડાનાં પાન, સફેદ તલ નો વઘાર કરી ઢોકળાં પર ફેલાવી ને પણ કરી શકાય...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#WEEK5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
સોજી ના ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week 2#Theme : છપ્પન ભોગ રેસીપી છપ્પન ભોગ રેસીપી માં સોજી ના ઢોકળાં બનાવવા ની થીમ આપી છે....ઢોકળાં આમ તો દરેક ગુજરાતી ને ત્યાં દાળ- ચોખા પલાળીને આથો લાવી ને બનાવતાં જ હોય છે....પણ અચાનક જ ઢોકળાં નું મન થાય અને બનાવવાં હોય તો સોજી ઢોકળાં' बेस्ट 'સોજી ઢોકળાં માં પણ ઘણી બધી રીતે બનાવી શકાય અગાઉ મેં કૂકપેડ માં ચીઝ કોર્ન કેપ્સીકમ ઢોકળાં મુક્યાં છે....પણ આજે સાદા સોજી ઢોકળાં બનાવી ને રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ રેસીપી ચોકકસ ગમશે. Krishna Dholakia -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#week5છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CDYમારા બાળકોના સેન્ડવીચ ઢોકળા બહુ જ ફેવરેટ છે. Falguni Shah -
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ માં આખી ડુંગળી નું શાક (કાઠીયાવાડી સ્ટાઈલ) બનાવવાં માટે કહ્યું હતું...મેં કાઠીયાવાડી સ્ટાઈલમાં બનાવ્યું છે. Krishna Dholakia -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#Week 5 Krishna Dholakia -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
-
કોબીજ વટાણા નું શાક (Cabbage Vatana Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
-
બ્રેડ અને બેસન ના પીઝા ઢોકળાં (Bread Besan Pizza Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળાં રેસીપી ચેલેન્જ બ્રેડ પડી હતી તો સાથે બેસન નું ખીરું કરી પીઝા ઢોકળાં બનાવ્યાં...મસ્ત બન્યાં... Krishna Dholakia -
બાજરી ના લોટ નું ખીચું (Bajri Flour Khichu Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# મગ ની દાળ ની કચોરી Krishna Dholakia -
બ્રેડ વગરના બ્રેડ પકોડા ને સાથે કોથમીર - ટામેટાં ની ચટણી
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ બ્રેડ પકોડા તો વિવિધ બનાવી શકાય ને મોજ થી આરોગી શકાય પણ આજે મેં બ્રેડ નો ઉપયોગ કર્યા વગર બ્રેડ પકોડા બનાવ્યાં છે...મસ્ત થયાં હતાં ને સાથે બનાવેલ ચટણી પણ મસ્ત થઈ હતી. Krishna Dholakia -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5 #Week 5 આજે મે લસણ ની લાલ ચટણી વાળા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. નાના મોટા દરેક ને પસંદ આવશે. સવારના નાસ્તામાં, સાંજે ચ્હા સાથે અથવા ભોજન સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#WEEK8#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#WEEK10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# તાવો ચાપડી Krishna Dholakia -
-
લસણીયા સેન્ડવીચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujara
#GA4 #Week7#dhokla#lasaniyadhokla#sandwich#garlicsadwichdhokla#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ઢોકળા સેન્ડવીચ (Dhokla Sandwich Recipe In Gujarati)
#CB5 જનરલી આપણે બ્રેડ માથી સેન્ડવીચ બનાવીએ છીએ મે આજે નવુ ટ્રાઈ કરીયુઢોકળા ના બેટર ને ટોસ્ટર મા ટોસ્ટ કરી સેન્ડવીચ બનાવી ખરેખર ખુબ જ મસ્ત બની.ઢોકળા સેન્ડવીચ Bhavini Kotak -
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#સોજી ઢોકળા#CB2#Week2 Sunita Vaghela -
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી તુવેર ના ઠોઠા Krishna Dholakia -
લગ્નપ્રસંગે બનતા ગરમાગરમ (આથા વાળાં) ઢોકળાં
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#dhokala recipe#આથા વાળાં ઢોકળાંલગ્નપ્રસંગ હોય અને ઢોકળાં નું એક કાઉન્ટર તો હોય જ,સફેદ ઢોકળાં, સેન્ડવીચ ઢોકળાં, ખાટાં ઢોકળાં, લાઈવ ઢોકળાં ને આથાવાળા ઢોકળાં...એમ અવનવાં પ્રકાર ના ઢોકળાં તો હોય જ..આજે હું આથા વાળાં ઢોકળાં બનાવી ને રેસીપી મુકી રહી છું. Krishna Dholakia -
કૉરીયન સ્ટાઈલ મેગી (Korean Style Maggi Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#WEEK6#KoreanstyleMeggirecipe#Meggirecipeઆજે મેં કોરીયન સ્ટાઈલ મેગી બનાવી છે....બાળકો ને પ્રિય અને ટેસ્ટ માં એકદમ હટકે..રેસીપી પાર્ટી મેનું માં ઉમેરી શકાય. Krishna Dholakia -
-
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5# WEEK5# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ગુજરાતીઓ એટલે મોજીલા....હરવા-ફરવા ને ખાવાં- પીવા ના શોખીન.....કૂકપેડ તરફથી થીમ આપવામાં આવી છે તેમાં કાઠીયાવાડી વાનગી 'દહીં તીખારી'....એકદમ ફટાફટ બની જતી ને સ્વાદ મા પણ તીખી ને ચટપટી સરસ ....કાઠીયાવાડી મેનું હોય અને દહીં તીખારી ન બનાવો/બનાવડાવી એવું બને ...ન જ બને...તો ચાલો આજે હું અહીં દહીં તીખારી ની રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (8)