દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5
Week5
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લસણની કળી લઈ તેમાં લાલ મરચું પાઉડર ઉમેરી પેસ્ટ બનાવી લો.ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ મીડીયમ ગરમ કરવું.ત્યારબાદ તેમાં હિંગ અને લસણની પેસ્ટ ઉમેરો અને બરાબર હલાવી લો.ત્યારબાદ તેમાં હળદર અને ધાણાજીરું પાઉડર ઉમેરો.હવે ગેસ બંધ કરી દો.ત્યારબાદ તેમાં દહીં ઉમેરો અને બધુ બરાબર મિક્સ કરી લો. કાઠીયાવાડી દહીં તિખારી થેપલા કે પરોઠા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15717742




ટિપ્પણીઓ (2)