કેપ્સીકમ નું શાક (Capsicum Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેપ્સીકમ ને કટ કરી લો
- 2
એક કડાઈમાં તેલ મૂકી હિંગ નાખી કેપ્સિકમને સાંતળી લો
- 3
હવે તેમાં બધા મસાલા એડ કરો સ્વાદ અનુસાર મીઠું હળદર લાલ મરચું ગરમ મસાલો નાખી મિક્સ કરી લો
- 4
હવે તેમાં પાણી ઉમેરી થોડી વાર ચઢવા દઈએ પછી ઉપરથી ચણાનો લોટ એડ કરી મિક્સ કરી લો પાંચ મિનિટ ઢાંકીને ચડવા દો
- 5
કેપ્સિકમ નું શાક તૈયાર છે તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15720546




ટિપ્પણીઓ