રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા અડદ ને ધોઈ પછી ગરમ પાણીમાં મીઠું નાખી અડદને બાફી લો. તેમજ લસણની ઝીણી કટકી કરી લો.
- 2
હવે એક તપેલીમાં તેલ ગરમ કરી પછી તેમાં લસણ ની કટકી, જીરુ તેમજ હિંગ અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી પછી તેમાં બાફેલા અડદ ઉમેરો.હવે તેને પાંચેક મિનિટ સુધી ચઢવા દો.
- 3
હવે એક બાઉલમાં છાશ લો. પછી તેમાં ચણાનો લોટ ઉમેરો હવે તેમાં લોટ ના ગંઠા ના રહે તે રીતે મિશ્રણ તૈયાર કરો.
- 4
હવે આ મિશ્રણને અડદમાં ઉમેરી દો પછી બરાબર મિક્ષ કરી લો.હવે કાઢીને પાકવા દો. કઢી બરાબર પાકી જાય પછી ગેસ બંધ કરો.
- 5
તૈયાર છે આખા અડદ ની કઢી.
Similar Recipes
-
આખા અડદ ની કઢી (Whole Urad Kadhi Recipe In Gujarati)
#AM1 આખા અડદ ની કઢી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ત્યાં આખા અડદ ની કઢી ને ખાટા અડદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા અડદ અને ખાટી છાશનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળાની સિઝનમાં આ કઢી ખાવાની વધુ મજા આવે છે. બાજરાના રોટલા, લસણની ચટણી અને છાશની સાથે આ કઢી ખુબ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
અડદ ની કઢી (Urad Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpadgujarati#cookpad આખા અડદ ની કઢી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ત્યાં આખા અડદ ની કઢી ને ખાટા અડદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા અડદ અને ખાટી છાશનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળાની સિઝનમાં આ કઢી ખાવાની વધુ મજા આવે છે. બાજરાના રોટલા, લસણની ચટણી અને છાશની સાથે આ કઢી ખુબ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
-
-
-
-
આખા અડદ ની કઢી દેશી સ્ટાઇલ (Akha Urad Dal Kadhi Desi Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ROK Sneha Patel -
આખા અડદ ની કઢી
આ વાનગી મેં પહેલી વાર બનાવી છે .મને મમ્મી એ શિખડાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ બની #માઇઇબુક#જુલાઈ Charmi Tank -
-
આખા અડદ (Akha Urad Recipe In Gujarati)
અમારા ઘરમાં દર શનિવારે અડદ બને કયારેક ખાટા અડદ , પંજાબી દાલ મખની, અડદ ની દાળતો આજે મેં આખા અડદ બનાવ્યા છે. Sonal Modha -
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 કાઠીયાવાડ નાં દેશી ખાણા માં અડદ ની દાળ મુખ્ય છે. તે શકિત થી ભરપૂર છે.ખાસ કરી ને બાજરી નાં રોટલા સાથે પીરસવા માં આવે છે. Varsha Dave -
અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati)
#AM1 કાઠિયાવાડ માં શનિવારે ખાટા અડદ ,અડદ દાળ કે કાળી દાળ કંઈ પણ અડદ માંથી બનાવાય છે. તો મેં પણ આજે ખાટા અડદ ની કઢી બનાવેલ છે જે બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bansi Kotecha -
સેવવાળી કઢી (Sev-vadi kadhi recipe in Gujarati)
#GA4#Week4#Gujaratiગુજરાતી લોકોના ઘરમાં કોઈ પણ જમણવાર હોય કે તહેવાર હોય કઢી તો સામાન્ય રીતે બનતી જ હોય છે. કઢી નો સ્વાદ જ કંઇક અનોખો હોય છે. આ સ્વાદ માં થોડો ઉમેરો કરવા માટે અને કંઈક નવીનતા લાવવા માટે મેં આજે કઢીમાં ચણાના લોટની સેવ પાડી ને સેવવાળી કઢી બનાવી છે. ચણાના લોટમાં પ્રોટીન પણ સારા એવા પ્રમાણમાં હોય છે તેથી આ કઢી પૌષ્ટિક પણ ખુબ જ છે. Asmita Rupani -
-
-
-
કઢી(kadhi in Gujarati)
#goldenapron3 week24 post34આ કઢી મારી મમ્મીની રીતે બનાવી છે.મહારાષ્ટ્રીયન જનરલી આ રીતે બનાવે છે. Gauri Sathe -
-
બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati)
કઢી આપણે અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ - જેમકે ખાટી મીઠી સાદી કઢી, પકોડા કઢી, જુદી જુદી ભાજીની કઢી, રીંગણની કઢી વગેરે વગેરે.... એમાંથી મેં આજની વિસરાઈ ગયેલી એવી દાદીમાના જમાનામાં બનાવાતી એવી બટાકાની કઢી મેં બનાવી છે. આ કઢી હું મારા દાદી પાસેથી શીખી છું. કોઈ વખત બટાકાનું શાક વધ્યું હોય તો પણ એમાંથી પણ બનાવી શકાય.#AM1 Vibha Mahendra Champaneri -
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1#Mycookpadrecipe53અડદ ની છડી દાળ આ વાનગી ની પ્રેરણા પરંપરાગત રીતે ઘર માં જે રીતે બનતી આવી છે એમ ઘર ના વડીલ વર્ગ એટલે દાદી, મમ્મી પાસે થી શીખેલી. અમારે ત્યાં રસોઈ ના અમુક રિવાજો એવા છે કે એ આવડે તો છોકરી કુશળ એમ કહેવાય. ખાસ લગ્ન વખતે છોકરા છોકરી ની વ્યક્તિગત મુલાકાત માં છોકરા નો ખાસ આ એક સવાલ હોય હોય ને હોય જ. એનું કારણ કે જ્ઞાતિ માં થોડા ઘણા ફેરફાર ઘેર ઘેર હોય પરંતુ વસ્તુ બનતી પહેલે થી જોઈ હોય એટલે કોઈ પણ છોકરા ના મન માં એની મમ્મી જેમ બનાવે એમ કોઈ છોકરી ને રસોઈ આવડે છે કે નહિ એ જાણવા નો હેતુ હોય. અડદ ની દાળ માટે કહેવાય કે ખાટી હોવી જોઈએ, દાળ આખી રહેવી જોઈએ, શેકેલું જીરું અને લીલા મરચાનો વઘાર જોરદાર હોવો જોઈએ. તો ચાલો માણીએ અડદ ની છડી દાળ. Hemaxi Buch -
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#RC2#Whitereceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
ભીંડાની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
ગુજરાતીઓ ની પ્રિય એવી કઢી જુદી- જુદી રીતે તથા જુદા-જુદા શાકભાજી ની પણ બનાવી શકાય છે.અમારા ઘરમાં બધાને કઢી ખૂબ જ ભાવે છે. અમારા ઘરમાં જુદા જુદા પ્રકારની કઢી બનાવાય છે. આજે મેં ભીંડાની કઢી બનાવી છે.#EB Vibha Mahendra Champaneri -
સ્પાઈસી ખાટા કાળા આખા અડદ
#વીકમીલ ૧#માઈઈબુક#પોસ્ટ ૧૦શનીવારે ધણા રસોઈ મા અડદ ની દાળ કરે છે તો આ આખા લસણીયા અડદ તમે જરૂર ટ્રાય કરજો.ખુબ જ ટેસ્ટી લાગે છે... Dhara Soni -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15721386
ટિપ્પણીઓ (7)