દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)

Sonal Karia @Sonal
#CB5
ફોટો જોઇને વિચારમાં પડી ગયા હશો કે દહીં તીખારી તો રેડ હોય..હા આજ મેને કુછ હટકે ઓર હેલ્ધી દહીં તીખારી બનાઈ હૈ તો પૂરી રેસીપી દેખના ઔર બનાના ભી..હેલ્ધી ઓર ટેસ્ટી ભી હૈ

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીંમાં બંને પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરી લેવું
- 2
ત્યારબાદ વઘારીયા માં લઇ તે લાવે એટલે રાઈ અને જીરું ઉમેરી ઉમેરી તેમાં લીમડો મરચાં આદુ લસણ ઉમેરી મિક્સ કરી 1/2મિનિટ માટે હલાવો એ પછી તેમાં લીલી ડુંગળી ના પાન ઉમેરી તેને મિક્સ કરી એક મિનિટ માટે હલાવો પછી તેને દહીં ઉપર રેડી દો અને મિક્સ કરી લો
- 3
રેડી છે અલગ અને હેલ્ધી....દહીં તીખારી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15720816

ટિપ્પણીઓ (6)