લીંબુ ફૂદીના શરબત (Lemon Pudina Sharbat Recipe In Gujarati)

Bansi Barai @Banu8530
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા ફુદીનો, પાણી એ બે ને મિક્કચરે જાર માં મિક્સ કરી પીસી લેવા.
- 2
પછી એક પેન માં પાણી ગરમ મૂકી તેમાં ૨ કપ ખાંડ નકાહી ઓગળવું.પછી તેમાં ગરેલું ફુદીના નું મિશ્રણ નાખવું.
- 3
તેમાં કાળા મીઠું અને મીઠું બઈ ઉમેરી દેવા.પછી તેમાં જીરા પાઉડર નાખવો.પછી તેને ધીમી ફ્લેમે ઉકડવું.થોડીવાર ઠંડું થઈ જાય એટલે તેમાં લીંબુ નો રસ ઉમેરવો.
- 4
તેને સર્વ કરવા માટે એક ગ્લાસ માં બે ચમચી શરબત, એક થી બે ટુકડા બરફ, અને થોડું ઠંડું પાણી.
Similar Recipes
-
-
-
ફુદીના લીંબુ શરબત (Pudina Lemon Sharbat Recipe In Gujarati)887
#cookpadgujrati#cookpadindiaગાર્ડન મા હમણાં ફુદીનો બહુજ સરસ થયો છે, ગરમી ની થોડી શરૂઆત થઈ ગઈ છે તો થયુ એક રીફ્રેશીંગ ડ્રીન્ક બનાવુ ફુદીનો અને લીંબુ નો ઉપયોગ કરીને બનાવ્યુ છે,જે તમે સ્ટોર કરી શકશો ફ્રીઝમાં અથવા ફ્રીઝરમાં ૩ થી ૪ મહીના માટે સારું રહેશે Bhavna Odedra -
આદું લીંબુ ફૂદીના શરબત (Ginger Lemon Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી માં આપણ ને ઠંડક આપે અને કોરોના માં ઈમ્યુનીટી પણ મળી રહે એવું શરબત. Dimple 2011 -
-
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#RC4#WeeK4ફુદીના નીંબુ પાણી વાયુ ની તકલીફ માટેઉત્તમ શરબત Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
લીંબુ ફૂદીના શરબત(Limbo phudina sharbat recepie in Gujarati)
#સમરલીંબુ અને ફુદીનો ધન બન્ને ગરમીમાં બહુ જ સારા તેનાથી પણ ઠંડક રહે છે અને ડાયજેશન માં પણ મદદ મળે છે અને લીંબુ પણ ડાયજેશન અને ઠંડક માટે બહુ સારું તો તે માટે મેં શરબત બનાવ્યું છે .જરૂરથી બનાવજો. Pinky Jain -
-
ફૂદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe in Gujarati)
#goldenapron3#pudina#week23#માઇઇબુક#પોસ્ટ૧૫ફૂદીના વાળું લીંબુ શરબત ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. અને હમણા તો વિટામીન સી ખાસ જરૂર છે ઈમ્યુનિટી માટે, તો જરૂર બનાવજો. Sachi Sanket Naik -
લીંબુ શરબત વિથ ફૂદીના
#week5#goldenapron3#April#ડિનરલીંબુ સરબત તો ઘણા બનાવતા હશે પણ હું તમને મારી રીત બતાવું છું Shital Jataniya -
-
-
-
-
-
-
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#RC4ગરમી ની સીઝનમાં ફુદીના નુ શરબત તનમન ને ઠંડક અને તાજગી આપે છે Pinal Patel -
ફુદીનાવાળુ લીંબુ શરબત (Pudina Lemon Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Bharati Lakhataria -
-
ફુદીના લીંબુ નું શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#ફુદીના#cook pad#Morning drink Valu Pani -
-
ફુદીના આમળા લીંબુ શરબત (Pudina Amla Limbu Sharbat Recipe In Gujarati)
આજે તમારા માટે ગરમીમાં ઠંડક આપે એવું ફુદીના આમળા અને લીંબુનું શરબત લાવી છું જે તમને ખૂબ જ ગમશે Sonal Doshi -
લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@FalguniShah_40 inspired me. Thanks❤ઉનાળામાં ઠંડક અને તાજગી આપતું શરબત..દરેકનાં ઘરમાં દાદી-નાનીનાં સમયથી બનતું શરબત.બધાને ભાવતું અને મનમોહક શરબત. કોઈ પણ મહેમાન આવે ત્યારે ઝડપથી બનતું શરબત. ઉનાળામાં પરીક્ષા સમયમાં સાથે લઈ જવાતું શરબત.🌞🏖️ Dr. Pushpa Dixit -
-
-
ફુદીના નું શરબત (Pudina Sharbat Recipe In Gujarati)
ગરમીની મોસમ માં ઠંડુ શરબત પીવાથી બહુ સરસ લાગે છે. મેં ફુદીનો અને લીંબુ નું શરબત બનાવ્યું છે જે એપેટાઈઝર તરીકે જમવાના પહેલા પી શકાય છે. Jyoti Joshi -
લીંબુ શરબત (Lemon Sharbat Recipe in Gujarati)
#Immunity લીંબુ શરબત એ ભારતીય પીણું છે.તેને લીંબુ પાણી કે નીબું શીકંજી પણ કહેવાય છે.ગરમી ના દિવસો માં પીવાય છે.તે પ્રસિદ્ધ ભારતીય સ્ટ્રીટ ફુડ છે.ઘણા રેલ્વે સ્ટેશન પર પણ મળે છે. હાલ ની પરિસ્થિતિ માં કોવીડ પેશન્ટ ને અને અન્ય વ્યક્તિ એ દિવસ માં બે વાર લીંબુ શરબત નો ઉપયોગ કરવો જોઈએ.લીંબુ મજબૂત ઈમ્યુનિટી માટે મહત્વપૂર્ણ ઘટક છે.લીંબુ માં સારા પ્રમાણમાં વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. લીંબુ થી ઘણા રોગો માં ફાયદો થાય છે.તેનું નિયમિત સેવન કરવું જોઈએ.લીંબુ શરબત ને વધુ હેલ્ધી બનાવવા ખડા સાકર નો ઉપયોગ કર્યો છે. Bhavna Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15727202
ટિપ્પણીઓ