પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ના ડાડલી કાપી પાનનેપાણી થી બે ત્રણ વાર ધોઈ લેવા.પાલક ને જીણી સમારેલી લેવી. હવે એક વાસણમાં મા લઈ લેવી. તેમાં આદુમરચા અને લસણની પેસ્ટ,હળદર,ધાણાજીરુ, મીઠું, ખાંડ, તેલ,સાજીં ના ફુલ નાખી ને મીક્ષ કરી લેવું.
- 2
બધા લોટ નાખી મીક્ષકરી લોટ બાધી ને પંદર મીનીટ સુધી ઢાંકી ને મુકી દેવું.
- 3
હવે ઢોકળીયુ મુકી થાળી મા તેલ લગાવવું. મુઠીયા વાળી થાળી મા મુકી દસ થી પંદર મીનીટ સુધી સીઝવા દેવું.
- 4
થોડી વાર ઠંડા થવા દેવું. એક પેનમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હીંગ પાઉડર, તલ, લીલા મરચાં અને મીઠા લીમડાનાં પાન નાખી વધાર તૈયાર થાય એટલે તેમાં ઢોકળાં નાખી દેવા. (મે ઢોકળાં ગોળ સેપમાં બનાવ્યા છે.) સહેજ ક્રીસપી થાય પછીસવૅ કરવા.
- 5
તો તૈયાર છે પાલક મુઠીયા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15725525
















ટિપ્પણીઓ (3)