કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણિયા બટેટા.(Lasanya Batata Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણિયા બટેટા.(Lasanya Batata Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસણિયા બટેટા.(Lasanya Batata Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#CB5

#CB5

વધુ વાંચો

લસણિયા બટેટા.(Lasanya Batata Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#CB5

#CB5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૫૦ ગ્રામ નાના બટેટા
  • ૨ કાંદા ઝીણા સમારેલા
  • ૨ ટામેટાં ઝીણા સમારેલા
  • ૨ ચમચી લસણ ની પેસ્ટ
  • ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી ધાણાજીરૂ
  • ૧ ચમચી લીંબુનો રસ
  • ૧/૨ ચમચી હળદર
  • ૪ ચમચી તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • લીલું લસણ,કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા ને બાફીને તેની છાલ ઉતારી લેવી.પેનમાં તેલ મૂકી બટેટા ચપટી હળદર અને મીઠું નાખી સેલો ફ્રાય કરી લેવા.

    લસણિયા બટેટા.(Lasanya Batata Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસણિયા બટેટા.(Lasanya Batata Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેલ માં કાંદા નાખી સાતળવા.લસણ ની પેસ્ટ સાથે સાતળવી.ટામેટાં નાખી બધું સરસ ચડી જાય ત્યારે બધા મસાલા નાખી મિક્સ કરવા.લીંબુનો રસ નાખો.

    લસણિયા બટેટા.(Lasanya Batata Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસણિયા બટેટા.(Lasanya Batata Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    થોડું ગરમ પાણી નાખી બટેટા નાખો.થોડીવાર ઢાંકીને થવા દો.ત્યારબાદ ઉપર કોથમીર અને લીલું લસણ નાખી ઉપયોગ કરો.

    લસણિયા બટેટા.(Lasanya Batata Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણિયા બટેટા.(Lasanya Batata Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણિયા બટેટા.(Lasanya Batata Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર November 22, 2021 14:53
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (19)

Unnati Desai
Unnati Desai @unns_cooking
November 25, 2021 05:10
Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ઢેબરાં (Dhebra recipe in Gujarati)
  2. લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
  3. લીલા નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
  4. ઉપમા (Upma Recipe In Gujarati)
  5. પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
  1. લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
  2. મેથી પનીર ના ઢેબરાં (Methi Paneer Dhebra Recipe In Gujarati)
  3. કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
  4. મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15728093
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close