મેથી પનીર ના ઢેબરાં (Methi Paneer Dhebra Recipe In Gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
મેથી પનીર ના ઢેબરાં (Methi Paneer Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં મા મેથી,મસાલા,ખાંડ ઉમેરી મિક્સ કરો.
- 2
હવે એક પરાત મા બંને લોટ લો.તેમાં તલ,પનીર ક્રમ્બલ કરેલ અને મસાલા દહીં ઉમેરી મિક્સ કરો.
- 3
હવે જરૂર પૂરતું પાણી ઉમેરી લોટ બાધી તેલ લગાવી 5 મિનીટ રેસ્ટ આપો.હવે સહેજ કૂણવી ગોરણા કરી લો..પછી અટામણ લઈ વણી લો.
- 4
લોઢી મા ઢેબરાં ને તેલ લગાવી બંને સાઈડ શેકી લો.
- 5
તૈયાર છે મેથી/પનીર ના ઢેબરાં. તેને માખણ,દહીં સાથે સર્વ કરો.
- 6
મેથી/પનીર ઢેબરાં...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#cookpadindia#CookpadgujaratiWeek 6મેથીના ઢેબરાં Ketki Dave -
-
-
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
#GA4#Week19ઢેબરાને ભારતીય બ્રેડ ગણવામાં આવે છે અને ગુજરાતી વાનગીઓમાં તે અતિ પ્રખ્યાત પણ છે. તેમાં બાજરીના લોટ સાથે અન્ય બીજા જરૂરી મસાલા મેળવવામાં આવે છે. Kamini Patel -
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6#week6આજે મેં ઢેબરા બનાવ્યા એમાં કસૂરી મેથી નો ઉપયોગ કર્યો છે..અને એટલા બધા ટેસ્ટી થયા છે કે બસ ખાધા જ રાખીએ.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
મીઠું ,ખાટું,ને થોડું તીખું ખાવા નુ મન થયું એ પણ સાદુ ને પાછુ ગરમ ગરમ .....એટલે ઝટપટ બનતા ઢેબરાં યાદ આવ્યા ...ને બનાવી લીધા ..તો તમારા સાથે શેર કરવાનુ મન થયું.. Kinnari Joshi -
-
-
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા- વધેલી ખીચડી માંથી#GA4 #Week19 Kinjal Shah -
-
-
-
-
બાજરી ના ઢેબરા (Bajri Dhebra Recipe In Gujarati)
#CB6#cookpadindia#cooksnapoftheday Noopur Alok Vaishnav -
મેથી ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#GA4#Week19શિયાળામાં લિલી મેથી આવે એટલે મારે ત્યાં આ બધા ના પસંદ એવા મેથી ઢેબરા ખાસ બને મારા ઘરે બધા ને ખૂબ પસંદ છે Dipal Parmar -
-
મસાલા ઢેબરાં (masala dhebra recipe in Gujarati)
#સુપરશેફ2#વીક2 બાજરી નો લોટ સ્વાસ્થ્ય માટે ખુબજ સારો છે.પહેલા ના સમય માં ઘઉં કરતા બાજરા નો ઉપયોગ વધુ થતો.બાજરા ના રોટલા ગોળ -ઘી ,દૂધ - રોટલા, દહીં રોટલા અને ઢેબરાં સાથે ચા કે દહીં ખાતા અને નિરોગી રહેતા. Yamuna H Javani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15728112
ટિપ્પણીઓ (4)