તીખા ગાઠીયા (Tikha Gathiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટમાં બધી સામગ્રી મિક્સ કરી લોટ બાંધી લો.થોડો ઢીલો બાંધવો.
- 2
ત્યારબાદ ગાંઠિયા પાડવાના સંચામાં અંદર તેલ લગાવી દો.ત્યારબાદ તેમાં લોટ ભરી દો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો અને તેમાં ગાંઠિયા પાડી બધા ગાંઠિયા તળી લો.
- 3
ત્યારબાદ ગરમાગરમ ગાંઠિયા સર્વ કરો.આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15735895




ટિપ્પણીઓ (3)