હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649
શેર કરો

ઘટકો

45 મિનિટ
3-4 વ્યક્તિ
  1. 1/2 કપબાફેલા વટાણા
  2. 1 કપબાફેલી પાલક
  3. 4-5તીખા લીલા મરચા
  4. 1/2 કપધાણા
  5. 1-2 ચમચીઆદું ની પેસ્ટ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1 ચમચીચાટ મસાલો
  8. 1 ચમચીશેકેલા જીરું પાઉડર
  9. 2 ચમચીશેકેલું બેસણ
  10. ટુકડાકાજુ ના

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક બાઉલમાં મા બાફેલા બટાકા ને છીણી લો હવે પાલક ને મિક્ષર જાર મા લીલા મરચા અને આદું નાખી પીસી લો

  2. 2

    હવે છીણેલા બટાકા મા પીસેલી પાલક નાખો

  3. 3

    હવે તેમાં બાફીને મેચ કરેલા વટાણા નાખો મીઠું સ્વાદ અનુસાર નાખો ચાટ મસાલો, શેકેલું જીરું પાઉડર નાખો ધાણા નાખો

  4. 4

    હવે તેમાં શેકેલું બેસણ નાખી બરાબર મિક્ષ કરી તેની ગોળ ટીકકી બનાવી ઉપર કાજુ નો ટુકડો મુકી હાથ થી દબાવી લો

  5. 5

    હવે તવી પર તેલ લગાવી બંને બાજુએ ગુલાબી રંગની શેકી લો

  6. 6

    હવે સર્વિગ પ્લેટ માં કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Wow FabulousAll your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes