મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મગ ની દાળ ને બે થી પાંચ મિનિટ સુધી સેકી લો
- 2
હવે એકદમ ઠંડી થાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી લો
- 3
હવે કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં મગ ના લોટ ને ધીમા તાપે સેકી લો બાજુ માં દુધ ને પણ ગરમ કરી લો હવે લોટ સેકાઈ જાય એટલે તેમાં ગરમ દૂધ ઉમેરો
- 4
હવે તેમા ખાંડ અને ઈલાયચી પાઉડર અને બદામ પિસ્તા ની કતરણ ઉમેરો હવે શીરો કઢાઈની સપાટી છોડવા લાગે એટલે ગેસ બંધ કરી દો હવે તેયાર છે સ્વાદિષ્ટ મગ ની દાળ નો શીરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15736366





ટિપ્પણીઓ (4)