ખજૂર બિસ્કીટ સેન્ડવીચ (Kahjoor Biscuit Sandwich Recipe In Gujarati)

shikha Aadtiya @cook_32431682
ખજૂર બિસ્કીટ સેન્ડવીચ (Kahjoor Biscuit Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી ગરમ મૂકી ત્રણ મિનિટ માટે ખજૂર ને સાતવી લો
- 2
બે-પાંચ મિનિટ પછી એક થાળી પર ખજૂર નો મોટો રોટલો વણી લો
- 3
હવે બિસ્કીટ થી મોટો વાટકો લઈને કટ કરી લો
- 4
હવે એ કટની વચ્ચે બિસ્કીટ મૂકવું તેના પર પાછો ખજૂરનું મૂકવું પાછુંબિસ્કીટ મૂકવું અને પાછો ખજૂરનો કટ મૂકવું
- 5
હવે જે ખજૂર ની સાઈઝ વધી છે એનાથી કવર કરી લેવું એટલે ખજૂર બિસ્કીટ સેન્ડવીચ રેડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15744513



ટિપ્પણીઓ (2)