મેંગો આઇસક્રીમ (Mango Ice Cream Recipe In Gujarati)

Deval Dave @Deval_1510
મેંગો આઇસક્રીમ (Mango Ice Cream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ માં ખાંડ નાખીને ઉકાળો.
- 2
ત્યારબાદ તેને ઠડું પડવા દો. ઠડું પડે ત્યારે મેગોનો પલ્પ અને ક્રીમ નાખીને તેને હેન્ડ બ્લેનડર માં ક્રશ કરી લો.
- 3
ત્યારબાદ તેને એક ડબ્બામાં કાઢી ને તેને ફ્રીજરમાં 7 થી 8 ક્લાક માટે મુકો.
- 4
ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢીને મેગો ના ટુકડા મુકીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15752877







ટિપ્પણીઓ