કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અડદિયા પાક (Adadiya paak recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અડદિયા પાક (Adadiya paak recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અડદિયા પાક (Adadiya paak recipe in Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

અડદીયા પાક એ અડદ ના લોટ માથી બનતું વસાણું છે જેમા ભરપુર માત્રા મા ગુંદ, સુકોમેવો ઘી અને ગોળ અને સુંઠ પીપળી મુળ, જાવીંત્રી, એલચી તથા વિવિધ તેજાના માથી બનાવવા મા આવતો મસાલો ઉમેરી ને બનાવવામાં આવે છે,જેનુ સેવન શિયાળામાં કરવા મા આવે છે જે ખુબ જ સ્વાદિષ્ટ, શક્તિ વધૅક હોય છે.સવાર માં જો ખાવા મા આવે તો પુરો દિવસ એનૅજી થી ભરપુર વિતે છે.

#CB7
#week7

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 mins.
6 servings
  • દોઢ વાડકી અડદ નો ક્કરો લોટ
  • દોઢ વાડકી ગોળ
  • દોઢ વાડકી ઘી
  • 1/2 વાડકીકોપરા નું છીણ
  • 1/4 વાડકીદૂધ
  • 1/2 વાડકીમિક્સ ડ્રાય ફ્રુટ નો ભૂકો
  • 100gm ગુંદર (બાવળિયો)
  • 1 ચમચીકાટલું પાવડર
  • 1 ચમચીસૂંઠ પાવડર
  • 1/2 ચમચીગંઠોડા પાવડર
  • 1/2 ચમચીઇલાયચી પાવડર
  • 1/4 ચમચીજાયફળ પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 mins.
  1. 1

    જાડા તળિયાવાળા વાસણમાં ઘી ગરમ થાય એટલે અડદ નો લોટ શેકો. લોટ નો કલર બદલાય અને શેકાવની સરસ સુગંધ આવે એટલે એમાં દૂધ ઉમેરી સતત હલાવો.

    અડદિયા પાક (Adadiya paak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અડદિયા પાક (Adadiya paak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એમાં ક્રશ કરેલા ગુંદર નો પાવડર ઉમેરો. મેં ગુંદર ઘી માં તળીને પછી ક્રશ કરેલો છે. એ પછી એમાં કાજુ બદામ પિસ્તા ને ડ્રાય રોસ્ટ કરી ક્રશ કરી એનો પાવડર બનાવ્યો હતો એ ઉમેરો.

  3. 3

    પછી કોપરા નું છીણ, કાટલું પાવડર, જાયફળ પાવડર, ઈલાયચી પાવડર, સૂંઠ ગંઠોડા પાવડર ઉમેરી બધું બરાબર મિક્સ કરો.

    અડદિયા પાક (Adadiya paak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગેસ બંધ કરી તરત એમાં સમારેલો ગોળ ઉમેરી ભેળવી ને થાળી માં ઠારી દેવું. થોડું ઠંડું પડે એટલે કાપા પાડી દેવા.

    અડદિયા પાક (Adadiya paak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અડદિયા પાક (Adadiya paak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે શિયાળા નું વસાણું અડદિયા પાક રોજ સવારે એક ખાવું ખૂબ જ ગુણકારી છે.

    અડદિયા પાક (Adadiya paak recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
પર December 07, 2021 09:13
❤️ to cook
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
December 17, 2021 07:54
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

અડદિયા પાક

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. શાક માં ભરવાનો મસાલો
  2. લીલા વટાણા ની કચોરી ચાટ (Green Pea Kachori Chat Recipe In Gujarati)
  3. ભરેલાં રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)
  4. છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
  5. રતાળું દોરા કંદ (Ratalu Dora Kand Recipe In Gujarati)
  1. ભરેલા રીંગણ.(Bharela Ringan recipe in Gujarati)
  2. લસણ ની સેવ (Garlic Sev Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
  4. મિક્સ વેજ પરાઠા (Mix Veg. Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15763352
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close