અડદિયા.(Adadiya Recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
#CB7
Post 2
શિયાળામાં વસાણાં લેવા જરૂરી છે.તે શરીરમાં ગરમી અને ઉર્જા આપે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
અડદિયા.(Adadiya Recipe in Gujarati)
#CB7
Post 2
શિયાળામાં વસાણાં લેવા જરૂરી છે.તે શરીરમાં ગરમી અને ઉર્જા આપે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં થોડા ઘી માં ગુંદર અને કાજુ,બદામ,પિસ્તા તળી લેવા.હવે બાકી ઘી ઉમેરી તેમા લોટ નાખી મધ્યમ તાપે શેકી લો.
- 2
સુગંધ આવે અને કલર બદલે એટલે ગેસ બંધ કરો.ત્યારબાદ તેમા ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરવાની.તેમા ઈલાયચી,સૂંઠ,ગંઠોડા ઉમેરી મિક્સ કરવા.ગુંદર અને બદામ પિસ્તા,કાજુ નાખી મિક્સ કરવા.
- 3
ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં મિશ્રણ પાથરી બદામ પિસ્તા ની કતરણ થી સજાવટ કરો.ઠંડુ થયા પછી મનગમતા આકારમાં કટ કરી એરટાઈટ ડબ્બા માં ભરી દો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15766013












ટિપ્પણીઓ (20)