અડદીયા (Adadiya Recipe In Gujarati)

#CB7
કચ્છ ના સ્પેશ્યિલ મસાલા વાળા અડદીયા ખૂબ જ પ્રખ્યાત છે. અહીં સ્પેશ્યલ એનો મસાલો પણ મળે છે. શિયાળા ની કડકડતી ઠન્ડી મા આ એક અડદીયો ખાઈ લો કે આખા દિવસ ની એનર્જી તમને મળી જાય છે. તો ચાલો બનાવીએ....
અડદીયા (Adadiya Recipe In Gujarati)
#CB7
કચ્છ ના સ્પેશ્યિલ મસાલા વાળા અડદીયા ખૂબ જ પ્રખ્યાત છે. અહીં સ્પેશ્યલ એનો મસાલો પણ મળે છે. શિયાળા ની કડકડતી ઠન્ડી મા આ એક અડદીયો ખાઈ લો કે આખા દિવસ ની એનર્જી તમને મળી જાય છે. તો ચાલો બનાવીએ....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘી એક જાડા તળિયા વાળી કડાઈ મા લઇ ગરમ થાય એટલે ગુંદ ને તળી લેવો. પછી બહાર કઢી દસ્તા વડે અધકચરો ભૂકો કરી બાજુ એ મૂકી દેવો.ડ્રાયફ્રૂટ્સ સાંતળી લેવા.
- 2
એ જ ઘી મા અડદ ના લોટ ને બદામી શેખવો. શેકવા આવે ત્યારે છીણેલો મોળો માવો ઉમેરી ફરી બન્ને ને શેખવું. બધી જ વસ્તુ ને ધીમા તાપ પર જ શેકવી.સતત ચલાવતા રેવું. શેકાઈ ગયા પછી ગેસ બન્દ કરી નાખવો.
- 3
બીજી બાજુ એક તપેલી મા ખાંડ લઇ તે ડૂબે તેટલું પાણી નાખી ડીશ મા રડે નઈ તેવી ચાસણી રેડી કરવી.
- 4
અડદ ના શેકેલા લોટ મા ડ્રાયફ્રુટ ઉમેરવા, તળેલો ગુંદ નો અધકચરો ભૂકો, અડદિયા નો મસાલો ઉમેરી બધું થોડું ઠરે એટલે ધીરે ધીરે ચાસણી ઉમેરવી પછી તેને મોલ્ડ મા આકાર આપી ઉપર થી બદામ અને ખસખસ થી સજાવવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અડદીયા(Adadiya pak Recipe in Gujarati)
#GA4#Week9#Mithai#Post5શિયાળો શરૂ થાય એટલે અડદીયા ની પણ સીઝન શરૂ થઈ જાય છે.અડદીયા માં પણ ઘણી જાત નાં બનતા હોય છે. મેં દિવાળી નાં।તેહવાર ૠઆટે બનાવ્યા મીઠાઈ માં અડદીયા. Bansi Thaker -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujaratiઅડદિયાએ શિયાળાનો રાજા છે, આમ તો શિયાળામાં આપણે અનેક વાનગીઓ બનાવીએ છીએ, તેમાં અડદિયાએ (કચ્છ સ્પેશિયલ )ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળુ વાનગી છે. શિયાળામા અડદિયા ખાવાના ઘણા ફાયદા છે, જે શરીરને આખા વર્ષ માટેની તાકાત પૂરી પાડે છે.અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, દેશી ઘી, ગુંદ, દૂધ,માવો, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, ઇલાયચી, લવિંગ, તજ, અડદિયા નો મસાલો વગેરે જેવા મસલાઓનો ઉપયોગ થતો હોય છે. અડદિયા ગરમ મસાલાથી ભરપૂર હોય છે જેથી કરીને શિયાળાની ઠંડીમાં ખાસ કરીને શરીરને ગરમાહટ આપે છે.કોરોના વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદીયા ઉપયોગી છે. Ankita Tank Parmar -
અડદિયા (Adadiya recipe in Gujarati)
#MW1શિયાળા માં બધા ના ઘરે અલગ અલગ વસાણા બનતા જ હોય છે પણ અડદિયા તો બધા ના ઘરે બનતા જ હોય છે પણ બનાવવા ની રીત બધા ની અલગ હોય છે તો ચાલો આજે હું તમને મારી રીત બતાવું Shital Jataniya -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7#week7#શિયાળા સ્પેશિયલ શિયાળો આવે એટલે વસાણાં ની શરૂઆત અડદિયા થી થાય. અમે અડદિયા ઘરે જ બનાવીએ.જેથી આપણા સ્વાદ મુજબ નાં અને હેલ્ધી બને.અહીંયા રેસીપી શેયર કરું છું. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
અડદીયા(Adadiya recipe in Gujarati)
#winterspecial#adadiyaશિયાળામાં સૌરાષ્ટ્ર મા કોઈ ઘર એવુ નહી હોય કે અડદીયા ના બનાવ્યા હોય મે ચાસણી લઈને અને કાચી ખાંડ ના મગસ બનાવી એ એવી રીતે બંને બનાવ્યા છે Bhavna Odedra -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujarati શિયાળા માં લગ્ન સરા ની સીઝન માં અડદિયા એ એવરગ્રીન મીઠાઈ છે પછી એ લચકો હોય કે જમાવેલા .આમ ,અડદિયા પાક એ જૂના જમાના થી પ્રસંગો માં બનતી પ્રચલિત અને પારંપારિક મીઠાઈ છે . Keshma Raichura -
-
-
-
અડદીયા (Adadiya Recipe In Gujarati)
#winterrecipશીયાળામાં લગભગ બધા ના દરે અડદીયા બનતા હોય છે બધા ની રીત અલગ અલગ હોય છે આજે આપણે એકદમ સરળ રીતે અને પોચા બનાવસુ Jigna Patel -
અડદિયા (adadiya recipe in gujarati)
#MW1આજે મેં વસાણા માં મેં અડદિયા બનાવ્યા છે જે શિયાળા માટે એક ખૂબ પોષ્ટિક પાક છે Dipal Parmar -
અડદિયા(Adadiya recipe in Gujarati)
#Trending#cookpadindiaશિયાળાની ઠંડી એટલે ડ્રાયફ્રુટ અને વસાણાયુક્ત વાનગીઓ દ્વારા શરીર ને તંદુરસ્ત બનાવવા ની મોસમ અને અડદિયા એટલે શિયાળાની સૌથી લોકપ્રિય મિઠાઈ. તેમાં પણ કચ્છી અડદિયા હોય તો પુછવું જ શું...!!!! માવો, સૂકોમેવો અને ઘી થી ભરપૂર એવા કચ્છી અડદિયા અમારે ત્યાં શિયાળામાં એક વખત ચોકક્સ બને છે. આ હું મારા સાસુમાં પાસેથી શીખી છું. કચ્છી અડદિયા સ્વાદમાં તીખા હોય છે પરંતુ અમારે ત્યાં થોડા ઓછા તીખા ખવાય છે તેથી મસાલા નું પ્રમાણ હું ઓછું લઉ છુ. આ અડદિયામા માવા નો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ અડદિયા સોફ્ટ બને છે. તમે પણ ચોકક્સ બનાવજો કચ્છી અડદિયા... Jigna Vaghela -
-
-
-
અડદિયા (Adadiya recipe in Gujarati)
#ટ્રેડિંગશિયાળા ની લોકપ્રીય વાનગી એટલે અડદિયા.ખાસ કરી ને પહેલા ઘરે કંદોઈ ને બોલાવી ને ખાસ અડદિયા બનાવામાં આવતા....👩🍳👍 Binita Makwana -
અડદિયો (adadiya recipe in Gujarati)
શિયાળા માં અડદિયો દરેક ઘર માં બનતો હોય છે આજે મેં અડદિયો ગોળ માં બનાવ્યો છે#GA4#week15#jeggar Thakker Aarti -
અદડિયા (Adadiya recipe in Gujarati)
#GA શિયાળા ની સ્પેશિયલ વેરાયટી, શુધ્ધ દેશી ઘી તેમજ વિવિધા સભર તેજાના સાથે નાં શક્તિ અને બળ વર્ધક, બાળકો થી લઈ ને વૃદ્ધો નાં સહુ નાં ફેવરિટ અડદિયા... sandip Chotai -
અડદિયો(Adadiya recipe in gujarati)
શિયાળામાં ઠંડી માં શરીર ને વસાણું ગરમાવો આપે અને શરીર ની ઈમ્યુનિટી વધારે છે.અડદિયોશિયાળામાં મારા ઘરે જરૂર બને..પણ ઘણા લોકો ને અડદિયા બરાબર બનતા નથી એટલે આમાં આ પરફેક્ટ માપ થી વસાણું નાખી ને બનાવું છું..તો ખુબ જ સરસ બને છે.. એટલે રેસિપી તમારી સાથે શેર કરી છે.. Sunita Vaghela -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7Week7 શિયાળા ની ફૂલ ગુલાબી ઠંડીમાં અડદિયા ખાવાથી શરીરમાં ગરમાવો અને નવી ઉર્જા આવે છે બળવર્ધક છે અને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ (12)