કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિસલ પાવ (Misal Paav Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિસલ પાવ (Misal Paav Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિસલ પાવ (Misal Paav Recipe In Gujarati)

Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
Mumbai - Ghatkopar (west)

મુંબઈ માં આવી ને મિસલ પાઉં ના ખાઓ તો પસ્તાવું પડે,આ ડીશ મહારાષ્ટ્ર ની એકદમ પ્રિય ને વખણાતી ડિશ છે.

મુંબઈ માં આવી ને મિસલ પાઉં ના ખાઓ તો પસ્તાવું પડે,આ ડીશ મહારાષ્ટ્ર ની એકદમ પ્રિય ને વખણાતી ડિશ છે.

વધુ વાંચો

મિસલ પાવ (Misal Paav Recipe In Gujarati)

Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
Mumbai - Ghatkopar (west)

મુંબઈ માં આવી ને મિસલ પાઉં ના ખાઓ તો પસ્તાવું પડે,આ ડીશ મહારાષ્ટ્ર ની એકદમ પ્રિય ને વખણાતી ડિશ છે.

મુંબઈ માં આવી ને મિસલ પાઉં ના ખાઓ તો પસ્તાવું પડે,આ ડીશ મહારાષ્ટ્ર ની એકદમ પ્રિય ને વખણાતી ડિશ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
5 -6 સર્વિંગ્સ
  • ગ્રેવી માટી
  • 10મીઠા લીમડા ના પાન
  • 4-5 નંગમીડીયમ તીખા મરચાં
  • 12-15કળી લસણ
  • 3 નંગમીડીયમ ડુંગળી
  • 4 નંગમીડીયમ થી નાના 5 ટામેટા
  • કઠોળ
  • પલાળેલા મિક્સ કઠોળ (રાજમાં અને વાલ સિવાય કોઈ પણ લેવાય)
  • કોઈ પણ 1 કઠોળ નું પણ થઈ શકે
  • મીઠું સ્વાદ અનુસાર
  • વઘાર માટે
  • 5-6પાવલી તેલ
  • 1 ચમચીહિંગ
  • 5-6મીઠા લીમડાના પાન
  • 1લાલ સૂકું મરચું
  • મસાલા
  • 3 ચમચીલાલ મરચુ પાઉડર
  • 3 ચમચીહળદર પાઉડર
  • 6-7 ચમચીમિસલ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ કઠોળ ને 5 - 7 કલાક પલાળી રાખવા

  2. 2

    પછી સરખી તરી થાય એટલું તેલ મૂકવું (કારણકે આપડે પછી અલગ થી તરી નઈ કરવી પડે આ તેલ માંથી જ તરી કાઢી લેશું)કુકર માં ગ્રેવી નો વઘાર કરવો

  3. 3

    વઘાર માં મીઠા લીમડા ના 6-7 પાન,હિંગ,નાખી કરેલી ગ્રેવી નાખી જ્યાં સુધી તેલ ના છૂટે ત્યાં સુધી સાંતળો. પછી આ થઇ જાય અટલે બધો મસાલો કરી તેમજ મિસલ પાઉં નો મસાલો ઉમેરી પલાળેલા કાઢોળ નાખી રસો કરવો હોય એટલું પાણી નાખી કુકર ને બંધ કરી 4 -5 વિશલ વાગવા દો.

  4. 4

    પછી કુકર ઠંડુ થાય એટલે ખોલી પેલા ઉપર થી લગભગ તેલ કાઢી સાઈડ માં રાખી દો અને પછી મિસલ માં જરૂર લાગે તો પાણી અને મસાલા થોડા ઉમેરી ઉકળવા દો પછી કોથમીર નાખી હલાવી ગેસ બંધ કરી દયો.

  5. 5

    પછી તેને સમારેલી ડુંગળી,લીંબૂ અને મિસલ નું ચવાણાં સાથે ગરમ ગરમ સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
પર December 13, 2021 12:32
Mumbai - Ghatkopar (west)
i love to cook..n also like to serve to all..delicious food.love to eat also....
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
January 02, 2022 18:40
Swadista
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિસળ પાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કપુરીયા (Kapuriya Recipe In Gujarati)
  2. ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
  3. ખીચું (Khichu Recipe In Gujarati)
  4. દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ મીઠી ચટણી (Instant Sweet Chutney Recipe In Gujarati)
  1. ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)
  2. લસણ ની તરી (Lasan Tari Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ મીઠી ચટણી (Instant Sweet Chutney Recipe In Gujarati)
  4. ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15790757
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close