ખીચું (Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા પાણી ગરમ કરવા મૂકો પાચ મિનિટ. ઉકળવા દયો પછી તેમાં જીરું,અજમો,મરચી,,બે ચમચી તેલ અને લીલા મરચા નાખી બે મિનિટ પાણી ઉકાળો પછી લીલા ધાણા નાખી બે મિનિટ પાણી ઉકાળો
- 2
પછી તેમાં થોડો થોડો લોટ ઉમેરતા જાવ અને વેલણ થી હલાવતા જાવ આરીતે બધો લોટ નાખી હલાવી લ્યો
- 3
પાચ મિનિટ ઢાંકી ધીમા તાપે થવા દયો પછી ગેસ બંધ કરી દયો
- 4
ગરમ ગરમ ખીચું પ્લેટ મા લઈ અને ઉપર શીંગ તેલ અને આચરી મસાલો નાખી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15792230













ટિપ્પણીઓ