ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#CB9
#week9
#છપ્પન ભોગ ચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામખજૂર
  2. 200 ગ્રામબદામ
  3. 200 ગ્રામકાજુ
  4. 100 ગ્રામપીસ્તા
  5. 2 ટેબલ સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખજૂર માં થી ઠળિયા કાઢી લેવા. કાજુ અને બદામ ને મોટા પીસ માં કાપી લેવા. પીસ્તા ની કતરણ કરી લેવી.

  2. 2

    હવે એક કડાઇ માં ઘી ગરમ કરી તેમાં કાજુ-બદામ ના પીસ ને શેકી એક બાઉલમાં લઇ લેવા.

  3. 3

    પછી તે જ કડાઇ માં ખજૂર ઉમેરી ને સાંતળો. ખજૂર સોફ્ટ થઈ જાય પછી તેમાં કાજુ-બદામ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

  4. 4

    પછી તેને ઘી થી ગ્રીસ કરેલી ટ્રે માં પાથરી ઉપર પીસ્તા ની કતરણ ઉમેરી હાથ થી દબાવી લેવી. અને ગરમ ગરમ માં જ ચપ્પુ થી પીસ પાડી લેવા. ઠરી જાય પછી તેના પીસ કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes