કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા પેટીસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા પેટીસ રેસીપી મુખ્ય ફોટો

રગડા પેટીસ

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670

રગડા પેટીસ

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ માટે
  • સફેદ વટાણા 1 કપ
  • બટાકા 6 નંગ
  • 50 ગ્રામસાદા પૌવા
  • ચાટ મસાલો
  • મીઠું
  • લાલ મરચુ
  • હળદરધાણાજીરૂ પાઉડર
  • 1/2ચમચી જીરૂ
  • 1/2ચમચી હીંગ
  • 1બાઉલ ઝીણી સમારેલી ડુંગળી
  • 1વાટકી ઝીણા સમારેલા ધાણા
  • 1/2લીમ્બુ
  • તેલ
  • આદુ-મરચા ની પેસ્ટ
  • 1ચમચો કે જરૂરિયાત મુજબ કૉનૅ ફ્લોર
  • ખજૂર- આંબલી ની ચટણી
  • લીલાધાણા મરચા ની ચટણી
  • ઝીણી સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    વટાણા 1 થી 2 કલાક ગરમ પાણી માં પલાળી રાખવા. ત્યારબાદ કૂકર માં બાફી લેવા. એક કઢાઈ કે પેન મા 1 ચમચો તેલ ગરમ કરી જીરૂ શેકી હીંગ ઉમેરી ગેસ એકદમ ધીમો રાખી 1ચમચી લાલ મરચુ, ધાણાજીરુ પાઉડર અને 1/2 ચમચી હળદર અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરી મીક્ષ કરી 1 ગ્લાસ પાણી રેડવુ. ત્યારબાદ વટાણા ઉમેરી જરુર હોય તો પાણી ઉમેરી 2મિનિટ ઊકાળવુ.

    રગડા પેટીસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બટાકા બાફી તેનો માવો તૈયાર કરી તેમા મીઠુ,મરચુ. ધાણાજીરુ પાઉડર, લીલા ધાણા અને આદુ-મરચા ની પેસ્ટ 1 ચમચો કૉનઁફ્લોર ઊમેરી બરાબર મિક્સ કરી પેટીસ બનાવવી.

    રગડા પેટીસ રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પૅન મા 2ચમચી તેલ રેડી ધીમા તાપે પેટીસ બન્ને બાજુ શેકી લેવી. જરુર પડે તો તેલ ઉમેરવુ.

    રગડા પેટીસ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક ડીશ કે બાઉલ મા તૈયાર કરેલી આલુટીકી મૂકી તેના ઉપર રગડો રેડી લીલી ચટણી અને ખજૂર આંબલીની ચટણી જરુર મુજબ રેડી કાપેલી ડુંગળી અને ઝીણી સેવ ઉમેરી ધાણા થી ડેકોરેશન કરો.

    રગડા પેટીસ રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા પેટીસ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
પર February 09, 2022 18:00

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 28, 2021 04:41
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રગડો Patties

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ (Jowar Flour Spicy Khichu Recipe In Gujarati)
  2. કોથમીર નાં ડાળખાંની તીખી અને ચટપટી ચટણી
  3. મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
  4. ચા પ્રિમિકસ પાઉડર (Tea Premix Powder Recipe In Gujarati)
  5. બ્રોકોલી આલમંડ નુ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
  1. વેજ સ્પાઇસી ફ્રાઇડ રાઈસ (Veg Spicy Fried Rice Recipe In Gujarati)
  2. કોથમીર મરચાં ની બિસ્કીટ ભાખરી (Coriander Marcha Biscuit Bhakhri Recipe In Gujarati)
  3. ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)
  4. પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15802013
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close