વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)

Bina Dhandha @cook_31825431
વાલોળ બાળકો ઓછી પસન્દ કરે છે. પણ આવું શાક વધારે ગમશે.
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)
વાલોળ બાળકો ઓછી પસન્દ કરે છે. પણ આવું શાક વધારે ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વાલોળ ને અલગ થી વઘારવી ત્યાર બાદ તેમાં મસાલા ઉમેરવા
- 2
લોટ ને થેપલા જેવો બાંધી ને તેની ઢોકળી વણવી
- 3
હવે એક તપેલા માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ મૂકી પાણી નાખી વઘારવું ત્યાર બાદ મસાલા કરવા. ગોળ નાંખી પાણી ઉકાળું
- 4
પાણી ઉકળે એટલે ઢોકળી ના કાપા કરી તેમાં ઉમેરવા વારંવાર હલાવતા રહેવું જેથી ઢોકળી ચોંટી કે ભાંગી ના જાય તેનું ધ્યાન રાખવું. વાલોળ અલગ ચડાવી તે ઉમેરવી. ટમેટું સમારી નાખવું. ગરમ મસાલો નાખવો. કોથમીર થી ગાર્નિશ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15808752







ટિપ્પણીઓ (7)