લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Nishita Raja @Nishita_raja
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બટાકા ને મીઠું નાખી બાફી લેવા. હવે લસણ ને મીક્ષ્ચર અથવા ખાઈની મા પેસ્ટ કરવી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું એડ કરવું તીખુ પસંદ હોય તો તે પ્રમાણે લાલ મરચું એડ કરવું.
- 2
એક પેન મા તેલ ગરમ કરવુ તેમા લસણ ની પેસ્ટ એડ કરવી (થોડુ પાણી નાખી ને ઢીલી કરી શકાય) લસણ બોવ ના સતદાઈ તેનુ ધ્યાન રાખવું.
- 3
હવે તેમા બટાકા ના નાના કટકા કરી એડ કરવા અને 2 મિનીટ સતાડવું. ગેસ બંધ કરી થોડીવાર રેવા દેવા એટલે સરસ ટેસ્ટ બેસી જાય તો તૈયાર છે લસણિયા બટાકા.
- 4
હવે એક પ્લેટ મા લસણિયા બટાકા લેવા તેની ઉપર મસાલા શીંગ, ઝીણી સમારેલી કોથમીર, ટોપરાનું છીણ, સેવ અને દહીં થી ગરનીસિંગ કરવુ. તો તૈયાર છે લસણિયા બટાકા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15830609



ટિપ્પણીઓ