દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરની દાળને ધોઈ સાફ કરી બાફી લેવી
- 2
દાળ બફાઈ જાય એટલે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરો
- 3
પછી પ્રેમમાં ટામેટું લીલું મરચું આદુ ઉમેરી ઉકળવા મૂકવું
- 4
શીંગદાણા અને ગોળ મેળવો
- 5
હવે ઘઉં અને ચણાનો લોટ લઇ તેમાં બે એક ચમચી તેલ મીઠું હળદર લાલ મરચું ધાણાજીરું અને અજમો ઉમેરી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધો
- 6
હવે તેમાંથી રોટલી વણી તેના પીસ કરવા
- 7
ત્યારબાદ તેને દાળમાં ઉમેરી ઉકળવા દેવું
- 8
બરાબર ઉકળી ને ચડી જાય એટલે વઘારીયા માં તેલ ગરમ કરી
- 9
રાઈ જીરુ મેથી લવિંગ અને હિંગનો વઘાર કરી દાળઢોકળી માં ઉમેરી દેવું
- 10
છેલ્લે લીંબુનો રસ અને કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરવું
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15837564








ટિપ્પણીઓ