કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)

Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687

ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)

Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 100 ગ્રામમરચા
  • 2 કપચણાનો લોટ
  • મીઠું સ્વાદનુસાર
  • ચપટીખાવાનો સોડા
  • 1/2 લીંબુ નો રસ
  • તળવા માટે તેલ
  • ભરવા માટેનો મસાલા માટે
  • 1 કપતીખુ મીઠું ચવાણું
  • 1 ચમચીસમારેલી ધાણાભાજી
  • 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • 1/2 ચમચી ધાણાજીરૂ
  • ચપટીગરમ મસાલો
  • 1 ચમચીતેલ
  • ચપટીસાકર
  • 1/2 લીંબુનો રસ
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મરચાને ચીરી કરીને તેના બીજને કાઢી લો.

  2. 2

    હવે હવે એક બાઉલમાં ભરવાના મસાલાની સામગ્રી બધી જ ભેગી કરી.

    ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તે મસાલો મરચામાં ભરો.

  4. 4

    હવે બીજા બાઉલમાં ચણાનો લોટ સ્વાદ અનુસાર મીઠું સોડા અને તેના ઉપર લીંબુ નાખી ભજિયાં બેટર તૈયાર કરો.

  5. 5

    હવે ભરેલા મરચા ને ચણાના લોટના બેટર માં રગદોળી,ગરમ તેલમાં તળો.

  6. 6

    તૈયાર છે આપણા ભરેલા મરચા ના ભજીયા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
પર December 31, 2021 15:54

ટિપ્પણીઓ

Hemaxi Ramoliya
Hemaxi Ramoliya @Bakeshophemaxi
February 15, 2022 04:07
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મરચાં પકોડા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ઉંબાડિયું / ઉબાડિયું (Ubadiyu recipe in Gujarati)
  2. ભરેલા મરચાંના ભજીયા (Stuffed Chilli Fritters recipe in Gujarati)
  3. રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
  4. દૂધ નો મસાલો (Milk Masala Recipe In Gujarati)
  5. ડબલ તડકા બાજરાની ખીચડી (Double Tadka Bajra khichdi recipe in Gujarati) (Jain)
  1. પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
  2. કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
  3. લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
  4. કાટલું (Katlu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15838757
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close