રાંધવાની સૂચનાઓ
- 1
આપણે બધી જ વસ્તુ ઓ ને વાટકા માં તૈયાર કરી લો
- 2
ત્યારબાદ એક બાઉલ માં ફુદીના પાન કોથમીર મરચા બધો લીલો મસાલો ધોઈ લો ને મીક્ષી જાર માં પીસી લો.
- 3
પછી એક તપેલીમાં પાણી ગાળી ને તેમાં સંચળ જીરુ લીબું નો રસ મીઠું નાખી હલાવી ને ફીૃઝ માં મૂકી દો.
- 4
પાનીપુરી નું પાણી રેડી છે પાણી માં બુદી નાખવીપછી બટાકા ચણા નો માવો કરી તેમાં મીઠું લસણ ની ચટણી કોથમીર નાખી માવો તૈયાર કરો.
- 5
ત્યારબાદ પૂરી ને ફોડી તેમાં માવો ભરી મનપસંદ ચટણી નો સ્વાદ લઈ પાણી ની મોજ માણો. 2022,નું વષૅ સર્વ ને આનંદ મય પસાર થાય તેવી શુભેચ્છા
Similar Recipes
-
-
પાણી પૂરી (Pani Puri Recipe in Gujarati)
#GA4#week26😋😋😋😋😋😋😋 બીજા કોઈ શબ્દ જ નથી પાણી પૂરી માટે ..... Mouth watering 🥵😪🤧😋😂 Priyanka Chirayu Oza -
ચટપટી પાણી પૂરી(Chatpati Pani Puri Recipe In Gujarati)
#PSચટપટી રેસિપિસ જ્યારે કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે પહેલા પાણીપુરી ની જ યાદ આવે....નાના બાળકો થી લઈને વડીલો સુધી ના બધાની પસંદ એટલે પાણીપુરી...ચટપટા મસાલાથી ભરપૂર એવી પાણીપુરી બનાવીયે...તૈયાર મસાલા ના પેકેટ મળે છે તેનાથી પણ બનાવી શકાય...👍 Sudha Banjara Vasani -
-
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
શિયાળામાં લીલા ધાણા અને ફુદીનો ખુબ જ સરસ મળે એટલે પાણી પૂરી બનાવવા નું ખુબ જ મન થાય, નાના મોટાં સૌનું ભાવતું આ ઇન્ડીયન સ્ટ્રીટ ફૂડ ખુબ જ ફેમસ છે Pinal Patel -
-
-
-
-
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#GA4#Week26 પાણીપુરી નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય ને? પાણીપુરી નાના-મોટા સૌની પ્રિય વાનગી છે. ઘઉંના લોટમાંથી કે રવા માંથી પાણીપુરીની પૂરી બનાવવામાં આવે છે. બટાકા અને ચણાનો માવો બનાવી તેને પાણીપુરીમાં ભરીને, ફુદીનાના પાણી સાથે આ વાનગી સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#GA4#Week26પાણી પૂરી બધા જ લેડીસ અને બાળકો ને ખુબ પ્રિય હોય છે.તેને અલગ અલગ સ્વાદ મુજબ બનાવી મઝા માણી સકાય છે. Sapana Kanani -
-
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiએકદમ રેકડી માં મળે તેવી તીખી,મીઠી અને ચટપટી પાણીપુરી મારા ઘરે બધાની ફેવરિટ છે સાથે મેહમાન ની ડિમાન્ડ આગાઉ થી પાણી પૂરી બનાવવા ની હોય છે.મીઠી ચટણી મારી રેસિપી પ્રમાડે ૬ મહિના સુધી સ્ટોર કરી શકાય.હું સ્ટોર કરું છું અને ફ્રીઝર માં રાખું છું.ટેસ્ટ એકદમ સરસ આવે છે સાથે સમય બચે છે. Hetal Manani -
-
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#CFનાના-મોટા સૌને ભાવતી પાણી પૂરી બનાવી છે. કોઈ પાણી પૂરી ખાવાની ના જ ન પાડે.. મસ્ત.. ટેસ્ટી.. પાણી પૂરીની રમઝટ.. Dr. Pushpa Dixit -
-
-
-
પાણીપુરી (Paani Puri Recipe In Gujarati)
આ એવી વસ્તુ છે જે નાના મોટા સૌની વ્હાલી 😀😀😍😍 Aanal Avashiya Chhaya -
ફ્રૂટ પંચ પાણી પૂરી(Fruit punch Pani puri recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૧#સ્નેક્સ#પોસ્ટ૫#માઇઇબુક#પોસ્ટ૪પાણી પૂરી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તો અહીંયા પાણી પૂરી નું એક અલગ વર્ઝન બનાવ્યું છે. જે બધાને ખૂબ પસંદ આવશે એવી આશા રાખું. Shraddha Patel -
સાબુદાણા પૂરી ચાટ (Sabudana Poori Chaat Recipe In Gujarati)
#ff2 શ્રાવણ માસ ના જય હાટકેશએકટાણા ચાલે છે. ને આજ એકદમ ચટપટુ ને જલ્દી બની જાય તેવું બનાવું છે તો મે આ વાનગી પસંદ કરી. ખાસ છોકરાવ ને પણ ફરાળ કરવો ગમે તેવી વાનગી. HEMA OZA -
-
-
-
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBWeek3પાણી પૂરી , દહીં પૂરી કે પછી સેવ પૂરી નામ સાંભળતા ની સાથે જ મો માં પાણી આવી જાય તો હું દહીં પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15838594
ટિપ્પણીઓ (5)