ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Noopur Alok Vaishnav @Noopur_221082
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15840411

એક કુકર મા ઘી લો. તેમાં ગાજર ના છીણ ને સાંતળો. પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, દૂધ, મલાઈ બધું નાખી કુકર નું ઢાંકન બન્ધ કરી 3 સીટી થવા દો.
કુકર ઠન્ડુ થયે ખોલી થોડીવાર સાંતળો. ડ્રાયફ્રૂટ્સ નાખી મિક્સ કરી, ગરમ સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (6)