આલમન્ડ બ્રોકલી સૂપ (Almond Brocolli Soup Recipe In Gujarati)

Chintal Kashiwala Shah @cook_27679649
પ્રોટીન થી ભરભૂર બહુ ટેસ્ટી સૂપ છે..
આલમન્ડ બ્રોકલી સૂપ (Almond Brocolli Soup Recipe In Gujarati)
પ્રોટીન થી ભરભૂર બહુ ટેસ્ટી સૂપ છે..
રાંધવાની સૂચનાઓ
- 1
બદામ ને રોસ્ટ કરવા બદામની કાતરી કરો એને કડાઇ માં ૩-૪ મિનીટ માટે સેકી લેવું.
- 2
એક વાસણમાં ૨ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું પછી એમાં કટ કરેલી બ્રોકલી,ડુંગળી,લસણ, મરચું, મીઠું,ખાંડ નાખી ૧૦ મિનીટ સુધી ઉકળવા દેવું.
- 3
હવે બફાઈ જઇએ પછી બીજા વાસણ માં કાઢી લઈને ઠંડુ થઈ પછી ક્રસ કરી લેવું
- 4
હવે જે વાસણમાં બફ્યું હોઈ એમાં જ કાઢી લઈને ગેસ પર ગરમ કરવા મૂકો દેવું હવે.દૂધ માં કોર્ન ફલોર ઓગળી દેવું અને બ્રોકલી વાળા મિશ્રણમાં ધીમે ધીમે નાખવું.
- 5
હવે એમાં મરી અને બદામ નાખી ૩-૪ મિનીટ ઉકળવા દેવું.
- 6
હવે બાઉલ માં કાઢી લઈને ઉપર થોડી બદામ અને ક્રીમ થી ગાર્નિશ કરી સર્વે કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15854628










ટિપ્પણીઓ