વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ને 15 મિનિટ માટે પાણી માં પલાળી ને તેને બાફી ને ઠંડા થવા માટે રાખી દો.
- 2
બટાકા,ગાજર, ફણસી કેપ્સિકમ ને સમારી ને એક પેન મા બધા શાક ને પાણી ઉમેરી ને ધીમા ગેસ પર રાખી ને બાફી ને ઠંડા થવા રાખી દો.
- 3
એક પેન મા તેલ અને ઘી ઉમેરી ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો. હવે તેમાં કાજુ ઉમેરી દો ત્યાર બાદ તેમાં બાફેલા બધા શાક ઉમેરી ને મિક્સ કરી દો. હવે તેમાં બાફેલા બાસમતી ભાત ઉમેરી તેમાં બિરયાની મસાલો ઉમેરી ને બધું મિક્સ કરી ને ઉપર ધાણા ભાજી ને છાંટી દો.
- 4
તૈયાર કરેલ વેજીટેબલ બિરયાની ને સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2 #Week 2# વિન્ટર કિચન ચેલેન્જ JyotsnaKaria -
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨આજે વેજ બિરયાની સૂપ બનાવ્યું.. ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા પડી. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
વેજીટેબલ હેલ્ધી બિરયાની (Vegetable Healthy Biryani Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC3 Sneha Patel -
-
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
ત્યારે અલગ અલગ જાતની હોય છે અને આજે મેં સિમ્પલ વેજીટેબલ દમ બિરયાની બનાવી છે જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે Rachana Shah -
-
વેજ. પરદા બિરયાની (Veg Parda Biryani Recipe In Gujarati)
વેજ.પરદા બિરયાની #Week2 #WK2 Shah Prity Shah Prity -
-
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
#WK2#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15854351
ટિપ્પણીઓ (2)