#JR
બટાકા ને ધોઈને સાફ કરી તેની છાલ ઉતારી લેવી
હવે સંચામાં તેની વેફર પાડી લેવી
તેલ ગરમ કરી તેમાં વેફર તળી સ્વાદ અનુસાર મીઠું ઉમેરો
ક્રિસ્પી થાય તેવી તડવી
તૈયાર છે ક્રિસ્પી વેફર
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ