ચા નો ગરમ મસાલો (Tea Garam Masala Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
ચા નો ગરમ મસાલો (Tea Garam Masala Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15890510

મરી, તજ લવિંગ અને ઇલાયચી જાયફડ ને નોન સ્ટીક પેનમાં 2 મિનિટ શેકી લો ઠરે એટલે મીકસચર જાર માં લઇ ક્રશ કરી લો તેમાં સૂંઠ પાઉડર નાખી ફરી ક્રશ કરી લો ચારી લો તૈયાર છે ચા નો ગરમ મસાલો કાચ ની બોટલ માં ભરી લો ચા બનાવો ત્યારે ઉમેરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ