સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોરેસા વગર નો આદું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આદું ને પાણી થી બરાબર ધોઇ લો માટી ના રહે તે ખાસ જોવાનું ખમણી થી ખમણી લો 4-5 દીવસ તડકે સૂકવો એકદમ કડક થઇ જાય એટલે મિક્ષચર જાર માં લઇ ક્રશ કરી લો ચારી ને બોટલ ભરી લો તૈયાર છે હોમ મેઇડ સૂંઠ પાઉડર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

ટિપ્પણીઓ

Similar Recipes