કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક બાઉલમાં ઉપર મુજબ બધી સામગ્રી તૈયાર કરો. હવે તેમાં ચણાનો લોટ, મીઠું અને લીંબુ ઉમેરી બરાબર મિક્સ કરી લો પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ભજીયા નો લોટ તૈયાર કરો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં ભજીયા પાડી લો. પછી ભજીયાને મીડીયમ ફ્લેમ પર તોળી લો. ભજીયા તળાઈ જાય પછી પ્લેટ માં કાઢી લો.
- 3
તૈયાર છે કુંભણીયા ભજીયા. ભજીયાને સર્વ કરો.
- 4
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15899882






ટિપ્પણીઓ (14)